Lift Break Down: નીચેના બદલે ઉપર જવા લાગી લિફ્ટ, 25મા માળની છત તોડીને થઇ બંધ, જાણો કેમ થયું આવું
Society Lift: નોઇડાની એક હાઇ રાઇઝ સોસાયટીમાં લિફ્ટની બ્રેક ફેલ થઇ, જેના લીધે લિફ્ટ ચોથા માળથી સીધી 25મા માળ પર ઝડપથી પહોંચી ગઇ અને ટોપ ફ્લોરની છત તોડી દીધી. આ અકસ્માતમાં 3 લોકોને ઇજા પહોંચી છે.
Lift Maintenance: નોઇડાની હાઇ રાઇઝ સોસાયટીમાં અવાર નવાર લિફ્ટમાં ફસાવવાની ઘટનાઓ સામે આવે છે. એકવાર ફરી સેક્ટર 137 સ્થિત પારસ ટિએરા સોસાયટીમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. રવિવારે ટાવર 5 ના ચોથા માળ પર લિફ્ટ ખરાબ થઇ ગઇ. જ્યારે રહેવાસીઓ લિફ્ટમાંથી બહાર આવવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઈ ગઈ અને તે ઝડપથી ઉપરની તરફ ઉપડવા લાગી. લિફ્ટ સીધી 25મા માળે પહોંચી ગઇ. લિફ્ટે સૌથી ઉપરના માળની છતને તોડી દીધી. સોસાયટીના લોકોનું કહેવું છે કે આ લિફ્ટમાં હાજર ત્રણ લોકોને ઇજા પહોંચી છે.
CBSE Board 10th Result Declared: CBSE બોર્ડ 10માનું પરિણામ જાહેર, આ રીતે કરો ચેક
CBSE 12th Result 2024 નું પરિણામ જાહેર, 87.98 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
આ ઘટના બાદ સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ છે. ગત વર્ષે ઓગસ્ટમાં લિફ્ટ અકસ્માતમાં કેબલ તૂટવાથી 70 વર્ષીય સુશીલા દેવીના મોતને લોકો ભૂલ્યા ન હતા કે આ અકસ્માત સર્જાયો છે. સોસાયટીના રહેવાસીઓના અનુસાર ટાવર 5 ની લિફ્ટ ચોથા માળ પર ખરાબ થઇ હતી. જ્યારે રહેવાસીઓ લિફ્ટમાંથી બહાર નિકળવા લાગ્યા ત્યારે અચાનક લિફ્ટની બ્રેક ફેલ થઇ ગઇ અને તે ઝડપથી ઉપરથી ઉઠવા લાગી અને સીધી 25મા માળે પહોંચી ગઇ. લિફ્ટે સૌથી ઉપરના માળની છત તોડી દીધી.
Gold-Silver Price: ઘટ્યા સોના-ચાંદીના ભાવ, અવસર હોય તો ખરીદી લેજો.. નહીંતર પસ્તાશો
Stock Market ફરી થયું કડડભૂસ... Sensex 700 પોઇન્ટ તૂટ્યો, Tata ના આ શેર તળિયે
અકસ્માતમાં 3 લોકો થયા ઘાયલ
અકસ્માત દરમિયાન લિફ્ટને નુકસાન થયું છે અને ટાવરની છત તોડીને ઉપર જતી રહી. આ અકસ્માતમાં 3 લોકો ઘાયલ થયા, જેમાં બે મહિલાઓ અને એક પુરૂષ સામેલ છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઘટનાની સૂચના મળતાં જ સોસાયટીના અન્ય રહીશો ભેગા થઇ ગયા હતા. ટાવરની બંને લિફ્ટો બંધ કરી દેવામાં આવી છે. અને રહેવાસીઓને સીડીઓનો ઉપયોગ કરવા માટે કહ્યું છે.
AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...4 લોકો ઇજાગ્રસ્ત
Ruchak Rajyog: મેષ રાશિમાં મંગળ ગોચરથી બનશે રૂચક રાજયોગ, 4 રાશિવાળાને બલ્લે-બલ્લે
Kidney નું 'કલ્યાણ' કરી નાખશે Black Tea? ઉંટ કાઢવા જતાં બકરું પેસી જશે, જાણો નુકસાન
Maggi ખાવાથી 10 વર્ષના બાળકનું મોત, પરિવારના 6 સભ્યો હોસ્પિટલમાં દાખલ- VIDEO
ઘટનાસ્થળે પહોંચી પોલીસ
અકસ્માતની સૂચના મળતાં નોઇડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે કહ્યું કે કેસની તપાસ કરી રહી છે અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે કહ્યું કે ટેક્નિકલ ખામીના કારણે લિફ્ટ એક ઝાટકે નીચે આવીને ઉપર જતી રહી. લિફ્ટમાં સવાર તમામ લોકો સકુશળ બહાર નિકાળી લેવામાં આવ્યા છે. કોઇ જાનહાનિના સમાચાર નથી.
પીડિતાની આપવિતી: 'મારી મા સાથે બળાત્કાર ગુજાર્યો, મારા કપડાં ઉતરાવ્યા અને...'
PM-WANI: Government આપી રહી છે Free Wifi, હવે મફતમાં મરજી પડે એટલું વાપરો ઇન્ટરનેટ