Tatkal Passport: ત્રણ દિવસમાં મેળવો પાસપોર્ટ! આવી રીતે કરો એપ્લાય
Tatkal Passport: બિઝનેસ માટે જલ્દી જ યાત્રા કરવાની જરૂરિયાત છે, પરંતુ પાસપોર્ટ નથી. તો ચિંતા ના કરો. પાસપોર્ટ સેવાએ તત્કાલ પાસપોર્ટ કાર્યક્રમમાં તમારી તમામ પરેશાનીને સમજી છે. પાસપોર્ટ પ્રાપ્ત કરવા માટે મેળવવા માટે પૂરતા ડોક્યુમેન્ટ અને સમય લેનારું પોલિસ વેરિફિકેશનની જરૂરિયાત હોય છે. જોકે, તત્કાલ વ્યવસ્થા સાથે કોઈપણ સહેલાયથી અને ઝડપથી પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે.
Tatkal Passport: બિઝનેસ માટે જલ્દી જ યાત્રા કરવાની જરૂરિયાત છે, પરંતુ પાસપોર્ટ નથી. તો ચિંતા ના કરો. પાસપોર્ટ સેવાએ તત્કાલ પાસપોર્ટ કાર્યક્રમમાં તમારી તમામ પરેશાનીને સમજી છે. પાસપોર્ટ પ્રાપ્ત કરવા માટે મેળવવા માટે પૂરતા ડોક્યુમેન્ટ અને સમય લેનારું પોલિસ વેરિફિકેશનની જરૂરિયાત હોય છે. જોકે, તત્કાલ વ્યવસ્થા સાથે કોઈપણ સહેલાયથી અને ઝડપથી પોતાનો પાસપોર્ટ મેળવી શકે છે. તત્કાલ પાસપોર્ટ કાર્યક્રમ એ લોકો માટે છે જેમને અલગ અલગ કારણોથી પાસપોર્ટની આવશ્યકતા હોય છે, જેમ કે વિદેશ યાત્રા કે પછી ઓળખના ઔપચારિક રૂપમાં. જોકે નિશ્ચિત ફીથી 2000 રૂપિયા વધુ ચૂકવવા પડશે કેમ કે સેવા તત્કાલ છે. આ ઉપરાંત, રેગ્યુલર પાસપોર્ટની પ્રક્રિયાથી અલગ, પાસપોર્ટ આવ્યા બાદ તત્કાલ પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન થાય છે.
આ પણ વાંચો:
શું રાજકોટમાં રમાશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ? કેમ થઈ શકે છે મેદાનમાં ફેરફાર?
12 ફેબ્રુઆરી 2023 રાશિફળઃ કોને ફળશે આજે ગ્રહોની ચાલ? જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
તત્કાલ પાસપોર્ટ માટે આવી રીતે કરો એપ્લાય
આધિકારીક વેબસાઈટ એટલે કે www.passportindia.gov.in પર જાઓ
વિભાગની વેબસાઈટ પર રજિસ્ટર કરો
તત્કાલ વિકલ્પની પસંદગી કરો
અરજી ફોર્મ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરો
જરૂરિયાતની માહિતી ભરો
અરજી જમા કરો
ચૂકવણીની પ્રક્રિયા પૂરી કરો અને ચૂકવણીની રિસીપ્ટની પ્રિન્ટ લઈ લો.
નજીકની પાસપોર્ટ ઓફિસ પર મળવાનો સમય નક્કી કરો.
આ પણ વાંચો:
હવે ચાની ચુસ્કી કુલ્લડમાં માણવાનો સમય આવ્યો! ઓર્ડરમાં અધધ...ટકાનો વધારો
તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ : 5 દિવસથી હતો લાપતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube