School માં શરજનક હરકત, 50 વિદ્યાર્થીનીઓ અશ્લીલ ફોટા બનાવીને Snapchat પર કર્યા વાયરલ
એક વિદ્યાર્થીના પિતા વેકેશન દરમિયાન તેને લેવા ગયા હતા. છોકરી ગુસ્સે થઈ ગઈ અને રડવા લાગી. જ્યારે પિતાએ પૂછ્યું તો તેણે જણાવ્યું કે સિનિયર્સ માટે એક સ્નેપચેટ (Snapchat) પોર્ટલ છે. તેના સિવાય અન્ય ઘણી યુવતીઓની વાંધાજનક તસવીરો પણ તે પોર્ટલ પર શેર કરવામાં આવી છે.
Chandigarh School: ચંદીગઢની એક જાણીતી શાળાની 50થી વધુ વિદ્યાર્થીનીઓની વાંધાજનક તસવીરોનો મામલો વાયરલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્નેપચેટ (Snapchat) ની વોલ પર વિદ્યાર્થીનીઓની તસવીરો અપલોડ કરવામાં આવી છે અને તેને સ્કૂલની વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને એડિટ કરવામાં આવી છે. આ સમાચારની જાણ થતાં જ શાળાની વિદ્યાર્થિનીઓ અને તેમના વાલીઓ ખૂબ જ ચિંતિત બની ગયા હતા.
Tulsi Totke: તુલસીની મંજરી આ ચમત્કારી ઉપાય બનાવશે ધનિક, રૂપિયાથી છલકાશે તિજોરી
178 વર્ષ બાદ સૂર્ય ગ્રહણ પર અદભૂત સંયોગ, આ 3 રાશિવાળાઓને મળશે રાજા જેવો ધન-વૈભવ
Solar Eclipse 2023: નવરાત્રિ પહેલાં ખૂલી જશે નસીબ, આ રાશિના લોકો રાત-દિવસ છાપશે નોટો
તેમણે આ બાબતે એસ. એસ.પી. ચંડીગઢમાં ફરિયાદ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ મામલો 10મી ઓક્ટોબરનો હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે એક વિદ્યાર્થીના પિતા વેકેશન દરમિયાન તેને લેવા ગયા હતા. છોકરી ગુસ્સે થઈ ગઈ અને રડવા લાગી. જ્યારે પિતાએ પૂછ્યું તો તેણે જણાવ્યું કે સિનિયર્સ માટે એક સ્નેપચેટ (Snapchat) પોર્ટલ છે. તેના સિવાય અન્ય ઘણી યુવતીઓની વાંધાજનક તસવીરો પણ તે પોર્ટલ પર શેર કરવામાં આવી છે. આ મામલો સામે આવતા જ ચંદીગઢ પોલીસના સાયબર સેલે આ સ્નેપચેટ (Snapchat) આઈડી રજીસ્ટર કરી છે. ઇન્ટરનેટ પરથી દૂર કરવામાં આવી છે.
Israel War ની થઇ રહી છે મોટી અસર, દરરોજ વધી રહ્યા છે સોનાના ભાવ
આ છે Jio નો સૌથી સસ્તો Postpaid Plan, પ્રીપેડ પ્લાન્સ પણ તેની આગળ લાગે છે મોંઘા
Indian Railways: 28 ઓક્ટોબરે રેલવે આપશે ભેટ, ફેસ્ટિવલ સિઝનમાં ટ્રેનમાં મળશે કન્ફોર્મ ટિકિટ!
સ્કૂલે આ મામલે મૌન સાધ્યું છે. વાલીઓનો આરોપ છે કે આ મામલે સ્કૂલ દ્વારા કોઇ સંતોષજનક જવાબ આપવામાં આવતો નથી. વાલીઓનો આરોપ છે કે જે સ્કૂલ પોર્ટલ પરથી ફોટા ડાઉનલોડ કરી છે, તે પોર્ટલ પર વાલીઓ, વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફ જોડાયેલો છે અને આ મમલે જલદીમાં જલદી કાર્યવાહી થવી જોઇએ. હાલમાં એસ.એસ.પી ચંદીગઢે કેસમાં તપાસ કરીને કડકમાં કડક કાર્યવાહી કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.
Trending Quiz : એવો કયો જીવ છે જે પત્નીની બેવફાઈના ડરે રાતે પણ હાથ પકડીને સૂઈ જાય છે
5 વર્ષમાં 300% વળતર : એક નહીં ટોપની તમામ કંપનીઓનું 'આઉટપર્ફોર્મ'નું રેટિંગ
જો તમારે ટોચની કંપનીઓમાં પ્લેસમેન્ટ જોઈતું હોય તો અહીંથી MBAની ડિગ્રી મેળવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube