Viral Video of Odisha: માત્ર ગુજરાત જ નહીં, દેશભરમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત છે. શ્વાનનો દરેક જગ્યાએ કહર યથાવત છે. જો અચાનક શ્વાન ભસવા લાગે અને વાહન પાછળ દોડવા લાગે તો હંમેશા લોકો ડરી જતાં હોય છે. આવા જ સમયે અકસ્માત થવાનો પણ ભય વધી જાય છે. આવી જ એક ઘટના ઓડિસાના બેહરામપુરમાં બની છે. જ્યાં સ્કુટી પર જઈ રહેલી મહિલા પાછળ રખડતાં શ્વાનનું ટોળું પડ્યુ હતુ. અને ભસવા લાગ્યા હતા. જેથી ડરી ગયેલી મહિલાએ સ્કુટી ફૂલ સ્પીડમાં ભગાડી હતી. જે બાદ મહિલાએ પોતાનું બેલેન્સ ગુમાવ્યુ હતુ અને સીધી જ પાર્ક કરેલી કાર સાથે અથડાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટના ત્યાંના CCTVમાં કેદ થઈ છે. 


Viral Video: ભારે પડી ભૂલ! જોરદાર ધડાકા સાથે ઉડ્યું વોશિંગ મશીન, માંડ માંડ બચ્યો જીવ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનના CM અશોક ગેહલોત અને BJP નેતા વસુંધરા રાજે કોરોના પોઝિટિવ


ચીને ભારતના આ રાજ્યના 11 સ્થળોના નામ બદલીને યાદી જાહેર કરી, ભારતની આકરી પ્રક્રિયા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube