Corona વેક્સીન પર ક્રિમિનલ્સની નજર, ઇન્ટરપોલે જાહેર કર્યું એલર્ટ
ઇન્ટરપોલે કહ્યું કે તેને 194 સભ્ય દેશોમાં ઇડી માટે ગ્લોબલ એલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરપોલએ તેમને ચેતાવણી આપી છે કે કોરોના વાયરસ (Coronavirus) વેક્સીનને સંગઠીત ક્રિમિનલ ફિજીકલ અને ઓનલાઇન બંને પ્રકારે નિશાન બનાવી શકે છે.
નવી દિલ્હી: બ્રિટન (Britain) Covid-19 વેક્સીન (Corona Vaccine)ને સામાન્ય ઉપયોગને મંજૂરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો છે. આ દરમિયાન ચિંતાની વાત એ છે કે ઇન્ટરપોલ (Interpol)એ તેને લઇને બુધવારે ગંભીર ચેતાવણી આપી છે. ઇન્ટરપોલ ગ્લોબલ પોલીસને આર્ડિનેશન એજન્સીએ ચેતાવણી આપી છે કે સંગઠિત ક્રિમિનલ નેટવર્ક (Organised Criminal Networks) COVID-19 વેક્સીન્સને નિશાન બનાવી શકે છે અને તે તેના નકલી રૂપને બનાવીને વેચી શકે છે.
194 દેશોએ જાહેર કર્યું એલર્ટ
ઇન્ટરપોલે કહ્યું કે તેને 194 સભ્ય દેશોમાં ઇડી માટે ગ્લોબલ એલર્ટ જાહેર કર્યું છે. ઇન્ટરપોલએ તેમને ચેતાવણી આપી છે કે કોરોના વાયરસ (Coronavirus) વેક્સીનને સંગઠીત ક્રિમિનલ ફિજીકલ અને ઓનલાઇન બંને પ્રકારે નિશાન બનાવી શકે છે.
ઇન્ટરપોલના મહાસચિવ જ્યોર્ગન સ્ટોકએ કહ્યું કે 'જેમ કે સરકારે વેક્સીનને લાવવા અને તેના ઉપયોગની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ આપરાધિક સંગઠન તે વેક્સીનની સપ્લાઇ ચેનમાં ઘૂસણખોરીની યોજના બનાવી રહ્યા છે. ક્રિમિનલ નેટવર્ક બનાવટી વેબસાઇટો દ્વારા પણ જનતાને નિશાન બનાવી રહ્યા હશે. તેનાથી લોકોના સ્વાસ્થ્ય અને તેમના જીવનને ગંભીર ખતરો ઉભો થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube