Kaka Amit Shah Reaction: ગૃહમંત્રી અમિત શાહનો એક રસપ્રદ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો 7 મેના રોજ મતદાનના સમયે અમદાવાદનો છે. જી હાં સવારે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મતદાન કરવા પોલિંગ બૂથ પર આવવાના હત, ગૃહમંત્રી અમિત શાહ પહેલાં જ પહોંચી ગયા હતા. તે પીએમની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે એક સહયોગીએ તેમને બીજી તરફથી ઇશારો કર્યો. અમિત શાહ જઇ રહ્યા હતા ત્યારે ભીડમાંથી એક અવાજ આવ્યો અને અમિત શાહ ઉભા રહી ગયા...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગંભીર સાઇડ ઇફેક્ટ બાદ મોટો ફેંસલો, AstraZeneca એ પરત મંગાવ્યો કોવિશિલ્ડનો જથ્થો


ગુજરાતી યુવાને બૂમ પાડી... 'ઓય અમિત કાકા... કાકા શબ્દ સાંભળીને લોકો હસવા લાગ્યા. અમિત શાહ ઉભા રહ્યા અને હસતાં હસતાં હાથ વડે અભિવાદનનો સ્વિકાર કર્યો. હાથ ઉપર ઉઠાવ્યો તો તે યુવાને જોરથી નારો લગાવ્યો- જય શ્રી રામ.


આંધી-તૂફાન ઔર બારીશ: વાવાઝોડાએ તારાજી સર્જી, 7 લોકોના મોત, હજુ 4 દિવસ ભારે
બેભાન કરીને સસરા-દિયર અને અજાણ્યા લોકોને 20 વર્ષ સુધી પત્નીને પીરસતો રહ્યો હેવાન


રામ નામ સાંભળતાં જ ગૃહમંત્રીએ હાથ જોડી લીધા અને આસપાસના લોકોને પણ જય શ્રી રામના નારા લગાવ્યા. સોશિયલ મીડિયા પર અમિત શાહનું રીએક્શન ચર્ચામાં છે. લોકો કહી રહ્યા છે કે પીએમ હોય કે શાહ બંને નેતા જનતાના રીએક્શન પર તાત્કાલિક જવાબ આપે છે. વીડિયો ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. લાખો લોકો તેને જોઇ ચૂક્યા છે. અમિત શાહની સ્માઇલ પર લોકો કહી રહ્યા છે કે- કાકાએ દિલ જીતી લીધું..


રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, 323 રૂપિયાથી તૂટી 17 રૂપિયા થઇ ગયો ભાવ
Alert: સરકારી બેંકે ગ્રાહકોને જાહેર કર્યું એલર્ટ, 1 મહિનામાં બંધ થઇ જશે આવા એકાઉન્ટ!



વીડિયોમાં દેખાઇ અને સાંભળી શકાય છે કે જયશ્રી રામનો નારો ઘણા લોકો પુનરાવર્તિત કર્યો. લોકો થોડીવાર હસતાં રહ્યા. અમિત શાહ આગળ નિકળી ગયા અને હાથ હલાવીને દૂર ઉભેલા લોકોના અભિવાદનનો સ્વિકાર કર્યો. 


ઇશા અંબાણીનો ડ્રેસ જોઇ વિદેશીઓના મોંઢા ખુલ્લા રહી ગયા, આ ડ્રેસમાં છુપાયેલું છે આ રાજ
સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)