નવી દિલ્હી : પાકિસ્તાન પોતાની નાપાક હરકતો સતત કરી રહ્યું છે. શનિવારે બપોરે પાકિસ્તાની સેનાની તરફથી જમ્મુ કાશ્મીરનાં પુછ જિલ્લાનાં માનકોટ સેક્ટરમાં ગોળીબાર કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન સેના અહીં મોર્ટાર મારો કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 14 માર્ચે પણ પાકિસ્તાને પુંછ જિલ્લાનાં ચક્કન  દા બાગમાં દિવસમાં સાડા 12 વાગ્યે વ્યાપાર સુવિધા કેન્દ્ર પર મોર્ટારથી પાંચ ગોળા ફેંક્યા હતા. જો કે તતે ગોળીબારમા કોઇને નુકસાન થયાનું સામે નથી આવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


તેલ-સોના માટે વિશ્વનું મોહતાજ નહી રહે ભારત, ઇકોનોમી મજબુત થશે

પાકિસ્તાન તરપતી 4 માર્ચે અખનુર સેક્ટરમાં ગામ અને આગામી ભારતીય ચોકીઓ પર આશરે 4 કલાક ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સેનાએ આ ગોળીબાર 3 માર્ચનાં રોજ મોડી રાત્રે આશરે 3 વાગ્યે અખનુર સેક્ટરમાં ગોળીબાર કરી હતી. તેનું ભારતીય સેનાએ મુંહતોડ જવાબ આપ્યો હતો. ત્યાર બાદ આ ગોળીબાર સોમવારે સવારે 06.30 વાગ્યે બંધ થઇ ગઇ હતી.