કાંડા પાસેની આ રેખા બતાવે છે કેટલા ભાગ્યશાળી છો તમે, આ રીતે કરો ચેક
કયો વ્યક્તિ કેટલો ભાગ્યશાળી (Lucky) છે, તે પોતાના જીવન (Life) માં કેટલો સફળ થશે આ વિશે હસ્તરેખા શાસ્ત્ર (Hast Rekha Shastra) થી સરળતાથી ઘણુ બધુ ખબર પડી શકે છે. રેખાઓની ખાસ સ્થિતિ, આકૃતિઓ, નિશાન આ વિશે ઘણી બધી જાણકારીઓ આપે છે.
નવી દિલ્હી: કયો વ્યક્તિ કેટલો ભાગ્યશાળી (Lucky) છે, તે પોતાના જીવન (Life) માં કેટલો સફળ થશે આ વિશે હસ્તરેખા શાસ્ત્ર (Hast Rekha Shastra) થી સરળતાથી ઘણુ બધુ ખબર પડી શકે છે. રેખાઓની ખાસ સ્થિતિ, આકૃતિઓ, નિશાન આ વિશે ઘણી બધી જાણકારીઓ આપે છે. આજે આપણે જાણીએ છીએ કે મણિબંધ (Manibandh Rekha) એટલે કે કાંડાની પાસેની રેખાઓ વડે કેવી રીતે જાણી શકાય છે કે વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે.
7th Pay Commission: સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી! 11 ટકા વધ્યું DA, મળશે 2 મહિનાનું એરિયર
મણિબંધની રેખાઓ વડે જાનો તમારી કિસ્મત
- મણિબંધ રેખાનું ખંડિત હોવું સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ હોવાના સંકેત આપે છે. જો આ રેખા મહિલાના હાથમાં ખંડિત હોય તો તેને પ્રસવ સમયે મુશ્કેલીઓ થઇ શકે છે.
- મણિબંધમાં 2 રેખાઓ હોય અને બીજી રેખા સ્પષ્ટ હોઇ તો વ્યક્તિ 50 થી 55 વર્ષ સુધી સારા સ્વાસ્થ્યનો આનંદ માણે છે. આ ઉંમર બાદ પણ તેને કોઇ મોટી બિમારી થઇ જાય તો જીવનું જોખમ રહેતું નથી.
- મણિબંધમાં સામાન્ય રીત 2 અથવા 3 રેખાઓ જ હોય છે. જે લોકોના હાથમાં ચોથી હોય છે તે ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમને ધન સાથે સાથે સમાજમાં માન સન્માન પણ મળે છે.
(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી સૂચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. Zee 24 Kalak તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube