નવી દિલ્હી: સંસદના શિયાળું સત્રનો સોમવારથી પ્રારંભ થયો છે. સત્રના બીજા દિવસે મંગળવારે રાજ્યસભામાં વિપક્ષે હંગામો મચાવતાં મામલો ગરમાયો છે. જેએનયૂ અને કાશ્મીર મુદ્દાઓ પર હંગામો થતાં છેવટે બપોરે 2 વાગ્યા સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભામાં પણ કોંગ્રેસે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની એસપીજી સુરક્ષા પરત લેવા મુદ્દે પણ વિરોધ વ્યક્ત કરી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube