selfie ban in india: ઘણા વખત પહેલા આપણે ફોનનો ઉપયોગ ફક્ત કોલ કરવા માટે જ કરતા હતા. પરંતુ હવે એવું નથી, લોકો ફોન માત્ર એટલા માટે ખરીદે છે કે તેઓ સારી તસવીરો લઈ શકે. આજના સમયમાં સેલ્ફી લેવી એટલી સામાન્ય થઈ ગઈ છે કે લોકો જેવું કંઈક સારું જુએ કે તરત જ સેલ્ફી કેમેરા લઈને ઉભા થઈ જાય છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, અન્ય દેશો સિવાય ભારતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં સેલ્ફી લેવા પર દંડ લેવામાં આવે છે. ચાલો તમને તે જગ્યાઓ વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલ્વે ટ્રેક પર સેલ્ફી લેતા
ભારતમાં રેલવે ટ્રેક પર સેલ્ફી લેવાથી તમને જેલ થઈ શકે છે. જેમ તમે જાણો છો, બેધ્યાનમાં પ્લેટફોર્મ પર ઘણા અકસ્માતો થાય છે. આને ધ્યાનમાં રાખીને કેટલીક જગ્યાઓના રેલવે ટ્રેક પર સેલ્ફી લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


1.12 લાખ સેલેરી વાળી જોઈએ છે નોકરી તો સીઆરપીએફમાં ભરો આવેદન
CBSEનું ધોરણ 10નું રિઝલ્ટ આ વેબસાઇટ્સ પર જાહેર કરવામાં આવશે, ચેક કરી લેજો
એક વેબસાઈટથી થઈ જશે 13,000થી વધુ કામ, કોઈ ઓફિસના ધક્કા ખાવાની નથી જરૂર 
તેલંગાણામાં ઘાયલ છોકરાની ઈજા પર ટાંકા લેવાને બદલે ભાગને ફેવીક્વિકથી ચીપકાવી દેવાયો


કુંભ મેળો
કુંભ મેળો ભારતના સૌથી પ્રખ્યાત મેળાઓમાં આવે છે. હજારો અને લાખો લોકો અહીં મેળામાં ભાગ લેવા આવે છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કુંભ મેળામાં સેલ્ફી લેવાની મનાઈ છે.


Daridra Yog: મંગળ ગૌચર ખૂબ જ અશુભ યોગ બનાવશે, આ 3 રાશિની તિજોરીને લાગશે ગ્રહણ
Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ પર રહેશે ભદ્રાનો પરછાયો, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
ખૂબસુરત છોકરીઓના આ ગુપ્ત ભાગો પર તલ કરે છે આ ઈશારાઓ, આ છોકરીઓ પતિ માટે હોય છે લકી


લોટસ ટેમ્પલ વિશે
ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં અનેક પર્યટન સ્થળો છે જ્યાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. ઉદાહરણ તરીકે, દિલ્હીના લોટસ ટેમ્પલને જ લો, બહારના વિસ્તારોમાં ફોટા પાડવા માટે કોઈ તમને મનાઈ નહીં કરે, પરંતુ પ્રાર્થના સ્થળની અંદર સેલ્ફી લેવાની મંજૂરી નથી.


ગોવા
તમે પણ વિચારતા હશો કે ગોવા, અકસ્માતોથી બચવા માટે ગોવાના ખડકાળ અને દરિયાઈ સ્થળોએ સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. અહીં ઘણી દરિયાઈ જગ્યાઓ પર ફોટોગ્રાફ લેવાની પણ મનાઈ છે. હકીકતમાં, અહીંના વોટિંગ બૂથમાં પણ તમે સેલ્ફી લઈ શકતા નથી.


Vastu Tips: ઘરના દરવાજે લગાવેલી આ વસ્તુઓ નસીબના દ્વાર ખોલશે, ઘરમાં વધશે સુખ સમૃદ્ધિ
પૂર્વ જન્મની માન્યતા શું છે? યાદ ન રહેવા પાછળ છે ધાર્મિક-વૈજ્ઞાનિક કારણો

કેમ દુનિયાભરમાં કેળાનો આકાર વાંકોચૂકો હોય છે, કારણ જાણી મગજ ફરી જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube