Space Science:આ સપ્તાહ બ્રહ્માંડમાં બહુ જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે, જેને ખુલી આંખોથી જોઈ શકાય છે. આ સપ્તાહ શનિ, મંગળ, શુક્ર અને બુધ ગ્રહો એક લાઈનમાં જોવા મળશે. આ પહેલા આ નજારો 947 AD માં જોવા મળ્યો હતો. સૂર્યોદયથી એક કલાક પહેલા જ આકાશમાં આ દુર્લભ સંયોગ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યોદયથી એક કલાક પહેલા દેખાશે
તારામંડળ ગ્રહ પરેડના ડાયરેક્ટર ડો.એસ. પટનાયકે જણાવ્યુ કે, આ સપ્તાહ આકાશી પરેડમાં શનિ, મંગળ, શુક્ર અને બુધ (Saturn, Mars, Venus & Jupiter) એક લાઈનમાં આવી જશે. આ પહેલા આ દુર્લભ સંયોજન 947 AD માં થયો હતો. જેને નરી આંખે જોઈ શકાય છે. આ સંયોજન સૂર્યોદયથી એક કલાક પહેલા પૂર્વીય આકાશમાં જોવા મળશે. 


આ પણ વાંચો : ગુજરાત પ્રવાસે આવેલા નડ્ડાએ કહ્યું, કરોડો કાર્યકર્તાઓએ ભાજપની વિચારધારા આગળ વધારી


ઘરમાં ચોકલેટ વેચાય તેમ સુરતનો મુસ્તાક ઘરે ડ્રગ્સ વેચતો, આખરે પોલીસ પકડમાં આવ્યો