નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. બંને નેતાઓ વચ્ચે લગભગ અડધો કલાક સુધી આ વાતચીત ચાલી હતી. 


બંને દેશના વડા વચ્ચે દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. 


ભારતના વધુ સમાચાર માટે અહી કરો ક્લિક...