બિશ્કેક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિશ્કેકમાં એસસીઓ શિખર સમ્મેલનથી અલગ રશિયાનાં રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિન સાથે મુલાકાત યોજી. વડાપ્રધાન મોદીએ રશિયામાં મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો અને સાથે કામ કરવા માટે આભાર વ્યક્ત કર્યો. વાતચીત પહેલા મોદી અને પુતિન ગળે મળ્યા હતા. .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: PM મોદીએ શી જિનપિંગને આપી જન્મદિવસની શુભકામના, મળીને આગળ વધીશું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તમે મારા વિજયી હોવાની ભવિષ્યવાણી પણ કરી દીધી હતી. તમારા જેવા જુના અને ધનિષ્ઠ મિત્ર સાથે મને ખુબ જ ઉર્જા મળી. હું આ વાત માટે ખુબ જ આભારી છું કે વિશ્વનું જે સૌથી મોટુ સન્માન છે, તેને આપવા માટે હું હૃદયથી આભાર વ્યક્ત કરૂ છું. અમેઠીમાં રાઇફલ બનાવવાનાં પ્રોજેક્ટ માટે, તેમની સ્થાપના માટે જે પ્રકારે તમે સહયોગ આપ્યો, તેના માટે ખુબ જ આભારી છું. અમે નિશ્ચય કરીએ તો સમય સીમામાં કેટલું મોટુ કામ કરી શખે છે, આ તેમનું ઉદાહરણ હતું, તેના માટે હું તમારો આભારી છું. 


RBIનો રાજ્ય સરકાર પર પ્રતિબંધ, સરકારી પગારથી માંડી બિલ બધુ જ અટકશે !
ભારત હવે અંતરિક્ષમાં પણ મહાશક્તિ બનવા તરફ, પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે: ઇસરો
પુતિને વડાપ્રધાન મોદીને રશિયા આવવા માટેનું આમંત્રણ આપ્યું છે. વડાપ્રધાન મોદીએ પણ આમંત્રણ સ્વીકાર કરી લીદો છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં વડાપ્રધાન મોદી રશિયા જશે. આ અગાઉ, વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે મુલાકાત કરી. તેમણે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોમાં સુધારો કરવા માટે મળીને કામ કરવાનો સંકલ્પ લીધો. ગત્ત મહિને લોકસભા ચૂંટણીમાં જીત ઉપરાંત મોદી ફરીએકવાર વડાપ્રધાન પસંદ થયા બાદ આ બંન્ને નેતાઓની પહેલી મુલાકાત હતી. 


ISRO ના ચંદ્રયાન-2 પ્રોજેક્ટ બાદ ભારત સુરજ સામે મીટ માંડશે !
જેના એક મહિના પહેલા જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 અલ કાયદા પ્રતિબંધ સમિતીએ પાકિસ્તાનનાં આતંકવાદી સમુહ જૈશ એ મોહમ્મદનો વડો જૈશ એ મોહમ્મદના મુખિયા મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. ચીને તેને પ્રતિબંધિત કરવાનાં પ્રસ્તાવ પર લાગેલી પોતાની ટેક્નોલોજી પરનો પ્રતિબંધ હટાવી દીધો હતો. રાષ્ટ્રપતિ શીની સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ મોદીએ ટ્વીટ કર્યું, રાષ્ટ્રપતિ શી ચિનફિંગ સાથે અત્યંત ફળદાયી મુલાકાત યોજી. અમારી વાતચીતમાં ભારત-ચીન સંબંધ સમગ્ર વિસ્તારમાં સમાવેશ હતા. પોતાની વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને સુધારા મળીને કામ કરતા રહેશે. 


પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા
બેઠકની શરૂઆતમાં રાષ્ટ્રપતિ શીએ વડાપ્રધાન મોદીને તેમનાં પડકાર વિજય પર શુભકામના આફી. મોદીએ જવાબ આપ્યો, ભારતમાં ચૂંટણી પરિણામ બાદ મને તમારો સંદેશ મળ્યો અને આજે એકવાર ફરીથી તમે જીત પર મને શુભકામનાઓ આપી રહ્યા છો. હું તેના માટે આપનો ખુબ જ આભારી છું. 


પ્રેમી જોડાએ એક બીજાની સામે જ ગોળી મારી જીવન ટૂકાવ્યું, મરતા પહેલા લીધી સેલ્ફી
શીએ ગત્ત મહિને લોકસભા ચૂંટણી જીત્યા બાદ મોદીને શુભકામના પાઠવી હતી. પરિણામોની અધિકારીક જાહેરાત પહેલા જ ચીની રાષ્ટ્રપતિને શુભકામના સંદેશ કોઇ વિદેશી નેતાની દ્રષ્ટીએ દુર્લભ જ હતું.  મોદીએ 15 જુને 66 વર્ષના રોજ થવા જઇ રહેલા શીને શુભકામના પાઠવતા તેમને કહ્યું કે, તમામ ભારતીયોની તરપતી હું તમારા જન્મ દિવસ પર ખુબ જ શુભકામનાઓ આફુ છું. જેવું તમે કહ્યું આગામી દિવસોમાં અમે બંન્ને અનેક વિષયો પર આગળ વધી શકીએ છીએ. જેવુ કે તમે કહ્યું, આગામી દિવસોમાં આપણે બંન્ને અનેક વિષયો પર આગળ વધી શકીએ છીએ. આપણે બંન્નેને વધારે કામ કરવા માટે એખ સાથે કાર્યકાળ મળ્યો છે.