PM Modi US Visit: અમેરિકી સંસદની સંયુક્ત સભાને સંબોધિત કરવાનું આમંત્રણ મળવા પર પીએમ મોદી બોલ્યા, હું સન્માનિત અનુભવી રહ્યો છું કે...
PM Narendra Modi US Visit: પીએમ મોદી અમેરિકી સંસદની સંયુક્ત સભાને 22 જૂને સંબોધિત કરશે.
નવી દિલ્હીઃ Joint Meeting of US Congress: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકી સંસદ (કોંગ્રેસ) ની સંયુક્ત સભાને સંબોધિત કરવાનું નિમંત્રણ મળ્યું છે. નિમંત્રણ અનુસાર 22 જૂને પીએમ મોદી અમેરિકી કોંગ્રેસની સંયુક્ત સભાને સંબોધિત કરશે. અમેરિકાથી આવેલા નિમંત્રણ પર પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવાર (6 જૂને) ટ્વીટ કર્યુ, 'હું સુખદ નિમંત્રણ માટે હાઉસ સ્પીકર કેવિન મૈક્કાર્થી, સીનેટના રિપબ્લિકન નેતા મૈકકોનેલ, સીનેટના મેજોરિટી લીડર ચક શૂમર અને ગૃહના ડેમોક્રેટિક નેતા હકીમ જેફરીઝનો સુખદ આમંત્રમ માટે આભાર માનુ છું.'
એવો રહસ્યમયી કુવો જે આપે છે મોતની ચેતવણી! અહીં ભોળાનાથની સાથે બિરાજે છે યમરાજ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube