Assembly Election News: શું નરેન્દ્ર મોદી 2024માં સતત ત્રીજીવાર લોકસભામાં બહુમત હાંસલ કરીને ભારતના પ્રધાનમંત્રી બનશે? આ સવાલનો જવાબ તમને રાજ્યો પાસેથી મળશે. જીહાં, વિવિધ રાજ્યોમાં હાલ શું રાજકીય સ્થિતિ છે તેના પરથી તમે આગામી લોકસભાની ચૂંટણીનો તાગ મેળવી શકો છો? આજે કેન્દ્રીય ચૂંટણી કમિશ્નરે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસ ગઢ, મિઝોરમ અને તેલંગાણા વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત કરી. આ ચૂંટણીઓના પરિણામો આગામી 3 ડિસેમ્બરે આવશે. જોકે, આના પરિણામોની સીધી અસર લોકસભા પર જોવા મળશે. એટલે જ ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો આ ચૂંટણીઓ પર મીટ માંડીને બેઠાં છે. તેલંગાણામાં અને મિઝોરમમાં કેવો છે જનતાનો મિઝાઝ અને શું છે ત્યાંની રાજકીય પૃષ્ઠભૂમિનો ઈતિહાસ એ પણ જાણીએ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 રાજ્યોમાં કુલ કેટલી બેઠકો છે?
તમામ પાંચ રાજ્યોની કુલ બેઠકોની વાત કરીએ તો 679 કુલ વિધાનસભા બેઠકો છે. 


5 રાજ્યોના મતદારોની સંખ્યા કેટલી?
5 રાજ્યોમાં 16.1 કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પાંચેય રાજ્યોના મળીને કુલ  8.2 કરોડ પુરુષ મતદારો છે, જ્યારે  7.8 કરોડ મહિલા મતદારો છે. જ્યારે પાંચેય રાજ્યોના મળીને આ વખતે જે મતદારો પહેલીવાર મતદાન કરવાના છેકે, એટલેકે, ફર્સ્ટ વોટર છે જે નવા મતદારો છે તેની સંખ્યા 60.2 લાખ મતદાર છે.
-
5 રાજ્યોમાં મતદાનની તારીખો જાહેરઃ


મિઝોરમ
7 નવેમ્બર  મતદાન
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


છત્તીસ ગઢ
બે તબક્કામાં મતદાન
7 નવેમ્બર, 17 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


મધ્ય પ્રદેશ
7 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


રાજસ્થાન
23 નવેમ્બર- મતદાન
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


તેલંગણા
30 નવેમ્બર
3 ડિસેમ્બરે ચૂંટણી પરિણામ


કયા રાજ્યોમાં કુલ કેટલી વિધાનસભા બેઠકો છે?
રાજ્ય        કુલ બેઠકો
રાજસ્થાન        200
મધ્ય પ્રદેશ        230
છત્તીસગઢ        90    
તેલાંગણા        119    
મિઝોરમ        40


વર્ષ 2018 તેલંગાણા વિધાનસભા ચૂંટણી પરિણામો અને મતોનું ગણિતઃ
તેલંગાણા વિધાનસભાની ચૂંટણી 2018:
પક્ષ        પરિણામ
TRS        88 બેઠક
કોંગ્રેસ        19 બેઠક
AIMIM        7 બેઠક
TDP        2 બેઠક
ભાજપ        1 બેઠક
AIFB        1 બેઠક
IND        1 બેઠક
કુલ        119 બેઠક


તેલંગાણા વિધાનસભાની ચૂંટણી 2018:        
પક્ષ        વોટ શેર        
TRS        46.87 ટકા
કોંગ્રેસ        28.43 ટકા
AIMIM        2.71 ટકા
TDP        3.51 ટકા
ભાજપ        6.98 ટકા
AIFB        0.77 ટકા
IND        3.25 ટકા
---
વર્ષ 2018 મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામો અને મતોનું ગણિતઃ
મિઝોરમ વિધાનસભાની ચૂંટણી 2018:

પક્ષ                           બેઠકો    
મિઝો નેશનલ ફ્રન્ટ     26 બેઠક
કોંગ્રેસ                      5 બેઠક
ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ            8 બેઠક
ભાજપ                      1 બેઠક
કુલ                           40 બેઠક


મિઝોરમ વિધાનસભાની ચૂંટણી 2018:
પક્ષ                           વોટ શેર
મિઝો નેશનલ ફ્રન્ટ      37.7 ટકા
કોંગ્રેસ                      29.98 ટકા
ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ              22.9 ટકા
ભાજપ                       7.6 ટકા
નોટા                         0.7 ટકા