ખાસ છે પ્રિયંકાનું ક્રિશ્યન વેડિંગ ગાઉન, આવું ગાઉન પહેરનાર તે દુનિયાની ચોથી દુલ્હન છે
લગ્નના બંધનમાં બંધાઈ ચૂકેલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીએ આખરે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરી દીધી છે. હાલ સૌથી વધુ ચર્ચા જગાવી રહી છે દેશી ગર્લે લગ્નમા પહેરેલો લાલ કલરનો લહેંગો. જેની પાછળ રોમાંચક માહિતી છુપાઈ છે.
નવી દિલ્હી : લગ્નના બંધનમાં બંધાઈ ચૂકેલ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડીએ આખરે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નની તસવીરો શેર કરી દીધી છે. હાલ સૌથી વધુ ચર્ચા જગાવી રહી છે દેશી ગર્લે લગ્નમા પહેરેલો લાલ કલરનો લહેંગો. જેની પાછળ રોમાંચક માહિતી છુપાઈ છે.