જમ્મુ : Pulwama martyrs જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થનારા 40 જવાનોને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે. આજે આ જવાનોનાં પાર્થિવ શરીર પૈતૃક આવાસ પહોંચી રહ્યા છે, જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર અને તપાસ એજન્સીઓ પુલવામા એટેકનો જવાબ આપવા માટે એક્શન પ્લાન પર મંથન કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા હુમલા અંગે રાજનાથ કરી રહ્યા છે હાઇ લેવલ મીટિંગ, NSA ડોફાલ અને રો ચીફ પણ હાજર


અમારી તરફથી ક્યારે પણ હિંસા નથી થઇ, અમારા પર આરોપ લગાવવો સરળ: પાકની લુચ્ચાઇ


દરેક આંસુનો જવાબ લેવામાં આવશે: વડાપ્રધાન મોદી
મહારાષ્ટ્રના ધુલેમાં રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક દેશ હોવાના કારણે કામ અહીંથી જ શરૂ થાય છે. જેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું, તેમના પરિવારની સાથે અમે હંમેશા ઉભા રહીશું. આ સંયમનો સમય છે, સંવેદનશીલતાનો સમય છે, આ શોકનો સમય છે, પરંતુ દરેક પરિવારને હું વિશ્વાસમાં લેવા માંગુ છું કે દરેક આંસુનો જવાબ લેવામાં આવશે.