શહીદોના પરિવારમાં માતમ, છતાં પિતાએ કહ્યું-`એક પુત્ર ખોયો, બીજો પણ માં ભારતીના ચરણોમાં અર્પિશું`
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થઈ ગયાં. પુત્રોની શહાદતના સમાચાર જાણતા જ શહીદોના પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. પરિવારોના રડી રડીને હાલ હવાલ છે. બિહારના ભાગલપુરના રતન ઠાકુર પણ આ હુમલામાં શહીદ થયાં. પુત્રની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થઈ ગયાં. પુત્રોની શહાદતના સમાચાર જાણતા જ શહીદોના પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. પરિવારોના રડી રડીને હાલ હવાલ છે. બિહારના ભાગલપુરના રતન ઠાકુર પણ આ હુમલામાં શહીદ થયાં. પુત્રની શહાદતના સમાચાર મળતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...