સુનીલ નાગપાલ, અબોહર: પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા પંજાબના અબોહરથી બીએસએફએ બે પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બંને પાકિસ્તાની નાગરિકોના નામ મોહમ્મદ લતીફ અને સૈફ હોવાનું કહેવાય છે. આ બંનેને બોર્ડ આઉટ પોસ્ટ સમસકે ચોકીથી પકડવામાં આવ્યાં છે. હાલ બંને નાગરિક બીએસએફની કસ્ટડીમાં છે અને તેમની પૂછપરછ  ચાલુ છે. આ બંને પંજાબમાં કયા હેતુથી આવ્યાં હતાં અને તેમની પાસેથી બીએસએફને શું શું સામાન મળ્યો છે તેની જાણકારી હજુ મળી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...