Punjab: પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો
પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો. આ મામલે તપાસ ચાલુ છે.
નવી દિલ્હી: પંજાબથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. પઠાણકોટમાં આર્મી કેમ્પના ગેટ પાસે ગ્રેનેડ વિસ્ફોટ થયો. આ મામલે તપાસ ચાલુ છે.
પઠાણકોટના SSP સુરેન્દ્ર લાંબાએ કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે અહીં ગ્રેનેડ વિસ્ફોટ થયો છે. આગળ તપાસ ચાલુ છે. કહેવાય છે કે એક મોટરસાઈકલ પસાર થઈ. તે સમયે આ વિસ્ફોટ થયો. આ મામલે CCTV ફૂટેજની તપાસ કરવામાં આવશે.
વધુ વિગતો થોડીવારમાં...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube