General Knowledge Trending Quiz: નોકરીની વાત આવે અને જનરલ નોલેજ વિશે ન વિચારીએ એ તો શક્ય નથી. આજે  અમે તમને એવા જ કેટલાક સામાન્ય જ્ઞાન વધારતા સવાલોના જવાબ જણાવીશું જે તમારું જનરલ નોલેજ વધારીને તમારી નોકરીમાં તમને મદદ કરી શકે છે. આવા સવાલો તમને નોકરી સમયે કોઈ પણ ફોર્મમાં પૂછાઈ શકે છે. આથી તમારું સામાન્ય જ્ઞાન જેટલું સારું હશે તમારા નોકરી મેળવવાના ચાન્સ એટલા વધુ હશે. જાણો એવા જ કેટલાક સવાલોનો જવાબ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ-1: મગરમચ્છના કેટલા દાંત હોય છે?
જવાબ-1: મગરમચ્છના મોઢામાં 80 દાંત હોય છે. તેના દાંત મગરમચ્છના જીવનકાળમાં 50 વખત બદલાઈ શકે છે. 


સવાલ-2: બલ્બની શોધ કયા દેશમાં થઈ હતી?
જવાબ-2: બલ્બની શોધ ઈંગ્લેન્ડમાં થઈ હતી. 


સવાલ-3: અત્યાર સુધીમાં કેટલાક લોકો ચંદ્ર પર જઈ ચૂક્યા છે?
જવાબ-3: આપણી પૃથ્વીથી અત્યાર સુધીમાં કુલ 12 લોકો ચંદ્ર પર જઈ ચૂક્યા છે. 


સવાલ-4: પાણીપુરી ખાવાથી કઈ બીમારી થઈ શકે છે. 
જવાબ-4: પાણીપુરી ખાવાથી ડાયેરિયા થઈ શકે છે. આ ઉપરાંત ટાઈફોઈડની પણ શક્યતા રહેલી છે.


સવાલ-5: કબડ્ડીના ખેલનો જન્મદાતા કયો દેશ કહેવાય છે?
જવાબ-5: કબડ્ડીના ખેલનો જન્મદાતા ભારત દેશ કહેવાય છે. 


સવાલ-6: સ્કૂટરની શોધ કયા દેશમાં થઈ હતી?
જવાબ-6: સ્કૂટરની શોધ જી બ્રોડશોએ 1919માં બ્રિટનમાં કરી હતી. 


સવાલ-7: રોજ દૂધ રોટલી ખાવાથી શું ઝડપથી વધે છે?
જવાબ-7: રોજ દૂધ રોટલી ખાવાથી વઝન ઝડપથી વધે છે. 


સવાલ-8: રેલવેમાં લાગેલા W/L બોર્ડનો શું અર્થ હોય છે?
જવાબ-8: W/L ના બોર્ડ જ્યાં લાગ્યા હોય ત્યાં ચાલકે હોર્ન વગાડવું પડે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube