રાહુલ ગાંધીએ કહ્યું-2014 પહેલા `લિંચિંગ` શબ્દ નહતો, BJP એ 1984ના તોફાનોની યાદ અપાવી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પંજાબ અને દેશના કેટલાક ભાગમાં ભીડ દ્વારા પીટાઈ કરીને કથિત રીતે મારી નાખવાની (Mob Lynching) હાલની ઘટનાઓની પૃષ્ઠભૂમિનો હવાલો આપતા આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સરકાર બનતા પહેલા `લિંચિંગ` શબ્દ સાંભળવામાં નહતો આવતો.
નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પંજાબ અને દેશના કેટલાક ભાગમાં ભીડ દ્વારા પીટાઈ કરીને કથિત રીતે મારી નાખવાની (Mob Lynching) હાલની ઘટનાઓની પૃષ્ઠભૂમિનો હવાલો આપતા આરોપ લગાવ્યો છે કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદી સરકાર બનતા પહેલા 'લિંચિંગ' શબ્દ સાંભળવામાં નહતો આવતો.
તેમણે 'થેંક્યૂ મોદીજી' હેશટેગ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા ટ્વીટ કરી, '2014 પહેલા 'લિંચિંગ' શબ્દ સાંભળવામાં નહતો આવતો'. રાહુલ ગાંધીએ પોતાની ટ્વીટમાં શું લખ્યું તે વાંચો...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube