કોરોનાકાળમાં વિદેશથી આવતી મદદ મુદ્દે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- `આ દયનીય`
ભારતમાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ છે, હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ઉપરાંત ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે અન્ય દેશોથી સતત ભારતને મદદ પહોંચી રહી છે. પરંતુ આ અંગે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ છે, હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ઉપરાંત ઓક્સિજનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કોવિડ-19ની બીજી લહેર વચ્ચે અન્ય દેશોથી સતત ભારતને મદદ પહોંચી રહી છે. પરંતુ આ અંગે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે અને યોગ્ય રીતે કામ નહીં કરવાનો આરોપ લગાવ્યો છે.
આ હોસ્પિટલમાં કોરોનાનું તાંડવ, સ્ટાફના અનેક સભ્યો પોઝિટિવ, સર્જનનું મોત
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube