વૃષભ રાશિ માટે યુનિક નામ શોધી રહ્યાં છો? આ રહી શ્રેષ્ઠ નામોની યાદી
વૃષભ રાશિના અક્ષરો બ, વ અને ઉ છે. વૃષભ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર હોય છે. જેના કારણે આ રાશિમાં જન્મ લેનારા લોકોમાં કોઈને કોઈ ખાસ કળા હોય છે. ત્યારે પોતાના બાળકનું નામ રાખતા પહેલાં તે જાણવું ખુબ જ જરૂરી છે કે, તેમની રાશિ કઈ છે.
નવી દિલ્લીઃ વૃષભ રાશિના લોકો ખૂબ જ પ્રભાવશાળી હોય છે. મહેનતી હોય છે અને પોતાનું કાર્ય એકદમ મન લગાવીને પૂરું કરે છે. આ લોકો ખૂબ જ વ્યવહારુ હોય છે અને કારણ વગર વિવાદોમાં પડવાનું ટાળે છે. આ રાશિના લોકોમાં ખૂબ દ ધૈર્ય હોય છે. તેમનું કરિયર પણ ખૂબ જ સારું હોય છે. આ રાશિના લોકોના વ્યક્તિત્વથી અન્ય લોકો જલદી પ્રભાવિત થઈ જાય છે. આ લોકોને તેમનું સ્વાભિમાન સૌથી વધુ વહાલું હોય છે. આ લોકો જેને પ્રેમ કરે છે તેને ખૂબ સાચા મનથી કરતાં હોય છે. આ રાશિના લોકો પોતાના સાથી પ્રતિ વફાદાર હોય છે. આમ તો આ લોકોને જલદી કોઈ વાત પર ગુસ્સો નથી આવતો પરંતુ તેમની ધીરજ ખૂટી જાય તો સામે વાળાને પણ નથી છોડતા. આ રાશિના અક્ષર બ, વ, ઉ છે. આજે અમે તમને આ રાશિના અક્ષર પરથી શરૂ થતાં લેટેસ્ટ નામો વિશે જણાવીશું.
વૃષભ રાશિ પરથી છોકરીઓના નામનું લિસ્ટઃ
'બ' અક્ષર પરથી છોકરીના નામઃ
બંસરી
બીજલ
બેલા
બ્રિન્દા
બિનલ
બિપાસા
બિલ્વા
બરખા
બિંદુ
બિનાલી
બન્સી
બીના
'વ' અક્ષર પરથી છોકરીના નામઃ
વિપ્સા
વિપ્લવા
વિપાશા
વીપસા
વિપંચિકા
વિપંછી
વીપા
વિઓના
વિન્યાસા
વિનુથના
વિનુતા
વિનુતહ
વિનૂજા
વીનિતા
વીનિથા
વીનિષા
વિન્ની
વિની
વિનીલા
વિંદયા
વિંધ્યા
વિંધુજા
વિંદા
વિનયા
વિનતી
વિનતા
વિનાંતી
વિનંતી
વિનમ્રા
વિમલા
વિમા
વિલીના
વિલાસિતા
વિક્ષા
વિક્રંતિ
વિજિતા
વિજેતા
વીજા
વિહની
વિહા
વિજ્ઞા
વિદ્યા
વિદૂષી
વિદ્ધતી
'ઉ' અક્ષર પરથી છોકરીના નામઃ
ઉદંતિકા
ઉદ્યતિ
ઉર્વી
ઉર્મિ
ઉર્વિજા
ઉન્નતિ
ઉમા
ઉર્વશી
ઉત્પલા
ઉતરા
ઉત્સવી
ઉન્નતિ
ઉપજ્ઞા
ઉમંગી
ઉમા
ઉલ્કા
ઉર્વીજા
ઉષા
ઉષ્મા
ઊર્મિકા
ઊર્જિતા
ઊર્જા
ઊર્વજા
ઉર્વીકા
વૃષભ રાશિ પરથી છોકરાઓના નામનું લિસ્ટઃ
'બ' અક્ષર પરથી છોકરાઓના નામઃ
બંધીશ
બાદલ
બવ્યેશ
બિનિત
બિરાજ
બક્ષ
બ્રિજેશ
બંશી
બુદ્ધ
'વ' અક્ષર પરથી છોકરાઓના નામઃ
વેદ
વાગીશ
વંદન
વર્ષિલ
વેદાંત
વિપેન
વ્રજેશ
વત્સલ
વરુણ
વંદિત
વિનલ
વંશિલ
વિનય
વિશ્રુત
વ્યોમ
વાસવ
વંદેશ
વિક્રાંત
વિસ્પંદ
વિજુલ
વિનલ
વિનાયક
વિરલ
વિનીત
વિરંચિ
વેદાંગ
વિશાખ
વેદજ્ઞ
વિરાટ
વિભૂત
વિહંગ
વેદાંશુ
વ્યોમેશ
વિવસ્વાન
વૈભવ
વીરેન
વ્રજ
'ઉ' અક્ષર પરથી છોકરાઓના નામઃ
ઉદિત
ઉર્જિત
ઉજ્જવલ
ઉત્પલ
ઉજાસ
ઉત્કર્ષ
ઉપાંશુ
ઉદયન
ઉપલ
ઉન્મેશ
ઉજજવલ
ઉપાંગ
ઉદય
ઉમંગ
ઉત્સર્ગ
ઉષાંગ
ઉમાંક
ઉત્સવ
ઉર્વીશ
ઉમાંગ
ઉષ્મિલ
ઉત્કંઠ
ઉર્જિત
ઉન્નત