નવી દિલ્હીઃ ભારત આ વર્ષે 70મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. દેશને બંધારણ મળવાની ખુશીમાં તેને ઉજવવાની પરંપરા શરૂ થઈ હતી. 26 જાન્યુઆરી 1950ના ભારતમાં પ્રથમવાર ગણતંત્ર દિવસ મનાવવામાં આવ્યો હતો. આ વર્ષે ગણતંત્ર દિવસ પર તે થવાનું છે જે આજ સુધી ક્યારેય થયું નથી. પ્રથમવાર દેશના આ ગૌરવપૂર્ણ અવસર પર 10 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અતિથિના રૂપમાં સામેલ થશે. આ ગર્વની ક્ષણ પર તમે પણ તમારા મિત્રો અને સંબંધીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા આપી શકાય છે. તે માટે અમે તમારા માટે લાવ્યા છીએ રિપબ્લિક ડેના કેટલાક ખાસ મેસેજ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ના જુબાન સે, ના એસએમએસ સે
ના દિમાગ સે, ના રંગો સે
ના ગ્રીટિંગ સે, ના તોહફે સે
26 જાન્યુઆરી મુબારક દિલ સે 
Happy Republic day 2019



યે આ તિગંરા હૈ, યે શાન તિરંગા હૈ
અરમાન તિરંગા હૈ, અભિમાન તિરંગા હૈ
ગણતંત્ર દિવસની શુભેચ્છા



આઈયે મિલકર લોકતંત્રનો જશ્ન મનાવીએ
ઘર-ઘર તિરંગા લહરાએ
દેશ કે પ્રતિ સન્માન જતાએ
હૈપ્પી રિપબ્લિક ડે 2019



આઓ તિરંગા લહરાયે, આઓ તિરંગા ફહરાયે
હમારા ગણતંત્ર દિવસ હૈ આયા
આઓ મિલકર જશ્ન મનાએ
ગણતંત્ર દિવસ ની શુભેચ્છા




તમને બધાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ