ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસ્લિમ બનનાર વ્યક્તિને અનામતનો લાભ આપી ન શકાય-કેન્દ્ર
મુસ્લિમ અને ખ્રિસ્તિ ધર્મમાં અનામત વ્યવસ્થા (Reservation System) લાગુ કરવાની માગણી કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં કહેવાયું છે કે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસલમાન (Muslim) બનનારી વ્યક્તિને હિન્દુ (Hindu) ધર્મમાં વિભિન્ન જાતિઓને મળતો અનામતનો લાભ આપવામાં આવી શકે નહીં.
નવી દિલ્હી: મુસ્લિમ અને ખ્રિસ્તિ ધર્મમાં અનામત વ્યવસ્થા (Reservation System) લાગુ કરવાની માગણી કરતી અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં કહેવાયું છે કે ધર્મ પરિવર્તન કરીને હિન્દુમાંથી મુસલમાન (Muslim) બનનારી વ્યક્તિને હિન્દુ (Hindu) ધર્મમાં વિભિન્ન જાતિઓને મળતો અનામતનો લાભ આપવામાં આવી શકે નહીં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....