નવી દિલ્હી: નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ઉભી રહેલી ચંડીગઢ કોચીવલી  એક્સપ્રેસ ટ્રેનમાં આજે બપોરે એકાએક આગ ભડકી ઉઠી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર પાવર કારમાં આગ લાગી હતી એ જોત જોતામાં અન્ય ડબ્બાઓમાં પ્રસરી હતી. જોકે સદનસીબે જાનહાનિનો કોઇ બનાવ બન્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવે સ્ટેશન પર ઉભી રહેલી આ ટ્રેનના પાવર કારમાંથી એકાએક ધુમાડો ઉઠવો શરૂ થયો હતો અને ગણતરીના સમયમાં આગ પકડી લીધી હતી.