નવી દિલ્હી: SBI Floating ATM: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એક અનોખી શરૂઆત કરી છે. SBI એ શ્રીનગરના ડાલ લેક પર હાઉસબોટ પર ATM ખોલ્યું છે. જેનાથી અહીં આવતા પ્રવાસીઓને ફાયદો થશે. અહીં આવતા પ્રવાસીઓને જો રોકડની જરૂર હોય તો ATM માંથી રોકડ ઉપાડી શકશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BANK WARNING: બેંકોએ કહ્યું આટલું કામ જટ પતાવો, નહીંતર ખાતામાંથી નહીં ઉપાડવા મળે એક કાણી પાઈ!

SBI ની શ્રીનગરના લોકોને ભેટ:
SBI એ શ્રીનગરના લોકોને એક જબરદસ્ત ભેટ આપી છે. 16 ઓગસ્ટના રોજ એસબીઆઈએ શ્રીનગરના પ્રખ્યાત ડાલ લેકમાં હાઉસબોટ પર એક એટીએમ ખોલ્યું છે. તેનું ઉદઘાટન SBI ના ચેરમેન દિનેશ ખરેએ કર્યું હતું.

કરોડપતિ બનવું હોય તો કબાટ માંથી શોધી કાઢો આ ગેંડાવાળા સિક્કા! એક સિક્કાના મળશે દોઢ લાખ રૂપિયા!

SBI નું તરતું ATM:
આ તરતા ATM હવે પ્રવાસીઓ માટે તેમની રોકડની જરૂરિયાતો પૂરી કરવા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Highest Interest Rates: આ છે દેશની 10 Private Bank, જેમાં FD પર મળે છે સૌથી વધારે વ્યાજ

SBI એ ટ્વિટ કર્યું:
SBI એ આ અનોખી પહેલને લઈને એક ટ્વીટ પણ કર્યું છે.
SBI opened an ATM on a Houseboat at #DalLake, Srinagar for the convenience of locals & tourists. It was inaugurated by the Chairman, SBI, on 16th August. The #FloatingATM in the popular Dal Lake fulfills a long-standing need & will be an added attraction to the charm of Srinagar. pic.twitter.com/nz3iddHIdp
— State Bank of India (@TheOfficialSBI) August 19, 2021

LIC: આ સરકારી યોજનામાં કરો રોકાણ, દર મહિને પાક્કા મળશે 10 હજાર રૂપિયા!

કેરળમાં Floating ATM પણ ખોલવામાં આવ્યું હતું:
આ પહેલા, SBI એ વર્ષ 2004 માં કેરળમાં પણ Floating ATM શરૂ કર્યું હતું. આ તરતું એટીએમ કેરળ શિપિંગ એન્ડ ઇનલેન્ડ નેવિગેશન કોર્પોરેશન (KSINC) ની 'ઝંકાર યાટ' પર ખોલવામાં આવ્યું હતું.

Car Insurance કરાવતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો માથે પડશે વીમો!

SBI ની પાસે સૌથી વધારે બેંક શાખાઓ છે:
SBI તેના ગ્રાહકોની સુવિધાઓને વધુ સુદ્રઢ કરવા માટે કામ કરે છે. SBI પાસે મહત્તમ 22,224 બેંક શાખાઓ અને 3,906 ATM છે.

Afghanistan ની નવી Traffic Police નો Video થયો Viral! જોઈને હસી હસીને દુઃખી જશે પેટ

ક્યારેય નહીં જોયા હોય આવા કાણાંવાળા પથ્થરા! સામે આવી સદીઓ પહેલાંની ક્રિપ્ટોકરન્સીની તસવીરો, જુઓ જૂના Bitcoin

AC ને હટાવીને આ વસ્તુ લાવો, સાવ ઓછા ખર્ચમાં ઘર રહેશે એકદમ ઠંડુગાર! લાઈટ બીલમાં થશે મોટી બચત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube