બેંગલુરૂ: કર્ણાટકથી પિતા દ્રારા પુત્રને જીવતો સળગાવી દેવાની સનસનીખેજ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટના 1 એપ્રિલના રોજ બેંગલુરૂના ચામરાજ પેટની છે જ્યાં વેપારી પિતા સુરેન્દ્ર અને અર્પિત વચ્ચે વેપારના પૈસાને લઇને બોલાચાલી થઇ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે પિતા જ બન્યો રાક્ષસ
આ મામલે ક્રોધે ભરાયેલા પિતાએ પુત્ર પર કલરમાં ઉપયોગ થનાર થિનર છાંટી દીધું. અર્પિતને આશા ન હતી કે પિતા તેનાથી પણ આગળ જઇ શકે છે. એટૅલા માટે તેણે ભાગવાનો પ્રયત્ન પણ ન કર્યો. ક્રોધે ભરાયેલા પિતાએ જોત-જોતા પુત્ર પર માચિસની સળી પ્રગટાવીને ફેંકી દીધી. 


જુઓ ઘટનાના સીસીટીવી વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube