પશ્વિમ બંગાળના તટીય વિસ્તારો સાથે ટકરાયું ચક્રવાતી વાવાઝોડું `બુલબુલ` હવે બાંગ્લાદેશની તરફ આગળ વધ્યું
ચક્રવાતી તૂફાન `બુલબુલ` (Bulbul Cyclone) ગત રાત્રે પશ્વિમ બંગાળના તટીય વિસ્તારથી રાત્રે લગભગ 02:30 વાગે ટકરાયું હતું. ચક્રવાતી વાવાઝોડાનું કેંદ્વ પશ્વિમ બંગાળના 24 પરગના જિલ્લાના સુંદરબની નેશનલ પાર્કથી દક્ષિણ પશ્વિમમાં રહ્યું. અહીંથી પશ્વિમ બંગાળની તટીય સીમા લગભગ 12 કિલોમીટર દૂર હતું.
કલકત્તા: ચક્રવાતી તૂફાન 'બુલબુલ' (Bulbul Cyclone) ગત રાત્રે પશ્વિમ બંગાળના તટીય વિસ્તારથી રાત્રે લગભગ 02:30 વાગે ટકરાયું હતું. ચક્રવાતી વાવાઝોડાનું કેંદ્વ પશ્વિમ બંગાળના 24 પરગના જિલ્લાના સુંદરબની નેશનલ પાર્કથી દક્ષિણ પશ્વિમમાં રહ્યું. અહીંથી પશ્વિમ બંગાળની તટીય સીમા લગભગ 12 કિલોમીટર દૂર હતું. રવિવાર થતાં જ વાવાઝોડું શાંત થયું અને બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે. જોકે આ દરમિયાન અહીં ભારે પવન ફૂંકાઇ રહ્યો હતો અને ઘણી જગ્યાએ ઝાડ પડી જવાની ઘટનાઓ સામે આવી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube