નવી દિલ્હીઃ શનિદેવનું જ્યોતિષમાં વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિને પાપી અને ક્રૂર ગ્રહ કહેવામાં આવે છે. શનિના અશુભ પ્રભાવોથી વ્યક્તિનું જીવન ખરાબ રીતે પ્રભાવિત રહે છે. શનિના અશુભ થવા પર વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. 23 ઓક્ટોબર સુધી શનિવેર વક્રી અવસ્થામાં રહેશે. વક્રી અવસ્થામાં રહીને કેટલીક રાશિઓ પર શનિની ખરાબ નજર છે. આ રાશિના જાતકોએ 23 ઓક્ટોબર સુધી સાવધાન રહેવાની જરૂર છે. આવો જાણીએ કઈ રાશિના લોકો પર શનિની ખરાબ નજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંભ રાશિ
ધીરજની કમી રહેશે.
આત્મસંયમ રાખો.
શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવી શકે છે.
કાર્યક્ષેત્રમાં ભરપૂર મહેનત થશે.
આવકમાં અવરોધ આવી શકે છે.
ખર્ચમાં વધારો થશે.


આ પણ વાંચોઃ દિવાળીના બીજા દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જાણો તહેવારો પર શું પડશે અસર?


ધન રાશિ
આત્મવિશ્વાસ ઘટશે, શાંત રહો.
તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો
સંચિત સંપત્તિમાં ઘટાડો થશે.
કપડા પર ખર્ચ વધશે.
ઘણી મહેનત કરવી પડશે.
ખર્ચમાં વધારો થશે.


મકર રાશિ
તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો.
આત્મવિશ્વાસ ઘટશે.
વધુ પડતા ગુસ્સાથી બચો.
પારિવારિક જવાબદારીઓ વધી શકે છે.
સ્થાનાંતરણની સંભાવના છે.


આ પણ વાંચોઃ સૂર્ય રાશિ પરિવર્તન: આગામી મહિને બદલાઈ જશે 6 રાશિનું ભાગ્ય, પ્રગતિના નવા દ્વાર ખુલશે


મિથુન રાશિ
મનમાં નિરાશા અને અસંતોષની લાગણીઓ રહેશે.
આત્મવિશ્વાસ ઘટશે.
ખર્ચમાં વધારો થશે.
વાહનની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે.
અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે.
પરિવર્તન પણ શક્ય છે.


તુલા રાશિ
મન વ્યગ્ર રહેશે.
માનસિક શાંતિ માટે પ્રયત્ન કરો.
બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
શૈક્ષણિક કાર્યમાં અડચણો આવી શકે છે.
રોજીંદી જીવન વ્યવસ્થિત થશે.
સારી સ્થિતિમાં રહો.


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube