સુહાગ રાતની `અંગત પળો`નો વીડિયો કોઈ શેર કરે ખરું? જો તો ખરા..ખુબ વાયરલ થઈ રહ્યો છે આ Video
Viral Video: સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પહેલા એકબીજા સાથે સંપર્ક માટે થતો હતો. પરંતુ જેમ જેમ સોશિયલ મીડિયાની પહોંચ વધતી ગઈ તેમ તેમ તેના ઉપયોગની રીત પણ બદલાવવા માંડી. આજકાલ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ નામ અને ખ્યાતિ મેળવવા માટે પણ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ પહેલા એકબીજા સાથે સંપર્ક માટે થતો હતો. પરંતુ જેમ જેમ સોશિયલ મીડિયાની પહોંચ વધતી ગઈ તેમ તેમ તેના ઉપયોગની રીત પણ બદલાવવા માંડી. આજકાલ તો સોશિયલ મીડિયાનો ઉપયોગ નામ અને ખ્યાતિ મેળવવા માટે પણ થઈ રહ્યો છે. લોકો પર આ ફેમ મેળવવાનું જૂનુન એ હદે વધી ગયું છે કે તેના માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે. આ જ કડીમાં એક કપલે પોતાના લગ્નની પહેલી રાતનો વીડિયો સોશયિલ મીડિયા પર શેર કરી દીધો જે ખુબ વાયરલ થયો.
વીડિયો ખુબ થયો વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર તમે પણ એક્ટિવ હશો. આખા દિવસમાં તમને જ્યારે પણ ટાઈમ મળે ત્યારે તમે ત્યાં સર્ફિંગ કરતા રશો. તમે આ પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રકારના લોકોને અને તેમના કરતબ પણ જોતા હશો. પરંતુ શું તમે ક્યારેય કોઈ કપલને તેમના લગ્નની પહેલી રાતનો વીડિયો શેર કરતા જોયું છે ખરા? પણ આ સાચું છે. એક કપલે પોતાના લગ્નની પહેલી રાતનો વીડિયો રેકોર્ડ કરીને પોસ્ટકરી દીધો અને જે હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં વીડિયોને 2 લાખથી વધુ લોકોએ જોયો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube