Sonia Gandhi Admitted To Hospital: સોનિયા ગાંધીને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા, જાણી લો શું છે કારણ
Sonia Gandhi Routine Checkup: સૌથી મોટા સમાચાર એ છેકે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સોનિયા ગાંધી પણ બે વખત કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
Sonia Gandhi Admitted: સૌથી મોટા સમાચાર એ છેકે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સોનિયા ગાંધી પણ બે વખત કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. સોનિયા ગાંધી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અગાઉ સોનિયા ગાંધીની તબિયત બગડતા તેમને 12મી જૂને આ જ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સોનિયા ગાંધીને 2 જૂને કોરોના સંક્રમિત થયા હતા, ત્યારથી ગંગારામ હોસ્પિટલમાં તેમનું રૂટિન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે.
નશામાં ધૂત વ્યક્તિ ફ્લાઈટમાં મહિલાની સીટ પાસે ગયો, પેન્ટની ઝિપ ખોલી અને પછી...
કોણ બનશે વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ? રેસમાં આ 3 દિગ્ગજ નેતાઓના નામ
બાળકને ન મળવા દેવું એ ભરણ પોષણની ચૂકવણી નહીં કરવાનું બહાનું ન બની શકે- મદ્રાસ HC
પ્રથમવાર કોરોના સંક્રમિત થયા બાદ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે 75 વર્ષિય સોનિયા ગાંધીને ગત વર્ષે 12મી જૂને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું હતું. કોંગ્રેસ પક્ષ તરફથી કહેવાયું હતું કે, હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ જાણવા મળ્યું કે, સોનિયા ગાંધીની શ્વાસ નળીમાં ફંગલ સંક્રમણ હોવાનું બહાર આવ્યું હતું. તેમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા તેમની સાથે હોસ્પિટલમાં આવી હતી. તેમના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી શ્વાસ સંબંધી ચેપથી પીડિત છે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube