નવી દિલ્હીઃ આ દિવસોમાં મોટાભાગના લોકો સ્પેમ કોલથી પરેશાન છે. સ્પેમ કોલના કારણે લોકો દરરોજ છેતરાય છે. Truecallerએ એક રસપ્રદ ડેટા શેર કર્યો છે. આ ડેટા ખરેખર આશ્ચર્યજનક છે અને તમે વિચારી રહ્યા હશો કે તે કેવી રીતે શક્ય છે. TrueCaller અનુસાર, એક સ્પેમરે આ વર્ષે ભારતમાં 202 મિલિયન સ્પેમ કોલ કર્યા છે. એટલે કે દરરોજ લગભગ 6 લાખ 64 હજાર લોકોને એક ફોન નંબર પરથી કોલ કરીને હેરાન કરવામાં આવતા હતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોરાના નિતંબ પર આ ડાન્સ માસ્ટરે ફેરવ્યો હાથ! ઈન્ટરનેટ પર લોકો દબાઈ દબાઈને જોવે છે આ Video!

દરેક કલાકની વાત કરીએ તો આ સ્પેમરે દર કલાકે 27 હજાર લોકોને સ્પેમ કોલ કરીને હેરાન કર્યા છે. Truecaller ખુબ જ લોકપ્રિય એપ છે અને કંપનીએ આ વર્ષ માટે ગ્લોબલ સ્પેમ રિપોર્ટ બહાર પાડ્યો છે. અહીંથી આ રસપ્રદ આંકડા બહાર આવ્યા છે. આ રિપોર્ટમાં આ વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીનો ડેટા છે. રિપોર્ટમાં Truecallerએ કહ્યું છે કે કંપની અલગ-અલગ જગ્યાએથી ટોચના સ્પેમર્સની યાદી સક્રિયપણે જાળવી રાખે છે. આમ કરીને કંપની તે વિસ્તારના સ્પેમર્સને બ્લોક કરે છે. આ યાદીમાં Truecallerને જાણવા મળ્યું છે કે ભારતમાં સ્પેમર એવા પણ છે જેણે સૌથી વધુ કોલ કર્યા છે. આ એક જ સ્પેમર દ્વારા દર કલાકે લગભગ 27 હજાર કોલ કરવામાં આવ્યા છે. Truecallerના આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ભારતમાં સ્પેમ કૉલ્સમાં ઝડપથી વધારો થયો છે.

દિલ પર હાથ દઈને કહેજો...રાજ કપૂરની ફિલ્મમાં એવું તો શું બતાવતા? કેમ લોકો વારે વારે જોતા હતા એકની એક ફિલ્મ?

Truecallerની ટોપ-20 સૌથી વધુ સ્પેમવાળા દેશોની યાદીમાં, ભારત 9માં નંબરથી ચોથા નંબર પર આવી ગયું છે. સૌથી વધુ સ્પેમ કોલ્સ આવે છે તે દેશ બ્રાઝિલ છે, કારણ કે તે આ યાદીમાં ટોચ પર છે. બ્રાઝિલમાં દર મહિને, દરેક વપરાશકર્તાને લગભગ 33 સ્પેમ કૉલ્સ કરવામાં આવે છે. પેરુ બીજા નંબર પર છે જ્યાં યુઝર્સને દર મહિને લગભગ 18 સ્પેમ કૉલ્સ મળે છે. ભારતની વાત કરીએ તો અહીં દર મહિને દરેક યુઝરને 16થી વધુ સ્પેમ કોલ્સ આવે છે. જો કે, જો આપણે કુલ સ્પેમ કોલ્સ વિશે વાત કરીએ, તો માત્ર Truecaller વપરાશકર્તાઓને લગભગ 3.8 બિલિયન સ્પેમ કોલ્સ પ્રાપ્ત થયા છે. આ ડેટા માત્ર ઓક્ટોબરનો છે.

Katrina અને Vicky ના લગ્નમાં છુપાઈને ગયા હતા Salman અને Ranbir! તસવીરો જોઈ નહીં થાય વિશ્વાસ

Truecallerના આ રિપોર્ટમાં જણાવ્યું છે કે આમાંથી મોટા ભાગના સ્પેમ કોલ સેલ્સ અથવા ટેલીમાર્કેટિંગ તરફથી આવે છે. આ સિવાય ફાઈનાન્શિયલ સર્વિસ તરફથી પણ ઘણા કોલ આવે છે. Truecallerએ આ રિપોર્ટને લઈ કહ્યું છે કે સ્પેમ કૉલ્સમાં સૌથી લોકપ્રિય કૌભાંડ KYC અને OTP સાથે સંબંધિત છે. એટલે કે, વપરાશકર્તાઓને KYC કરાવવા માટે તેમની વિગતો પૂછવામાં આવે છે અથવા તેમને OTP આપવા માટે કહેવામાં આવે છે. TrueCaller આ ડેટાના આધારે કહ્યું છે કે ભારતમાં આવા મોટાભાગના કોલ લોકો પાસેથી OTP માંગવા માટે કરવામાં આવે છે. તેમને અન્ય કેટલીક સેવા વિશે ખોટી માહિતી આપીને OTP માંગવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે.

TV ની સૌથી Sexy Actress! મારકણી અદાઓ જોઈ ભલભલાને થવા લાગે ગલીપચી! ફોટા જોઈને થશે કે આજે તો...

Virat Kohli પર બગડ્યા ખેલમંત્રી! આપી આવી કડક ચેતવણી? કહ્યું- 'રમતથી મોટું કોઈ નથી'

દુનિયા જેને ક્રિકેટનો ભગવાન કહે છે, એવા સચિન તેંડુલકરમાં કપિલ દેવે કેમ કાઢ્યાં વાંધા વચકા? અચાનક શું ડખો પડ્યો?

બિકીનીમાં ફરતી મલાઈકાને જોઈ અર્જુને પણ શર્ટ કાઢી નાખ્યો...! બજારમાં ફરતા થયા છૈયા છૈયા ગર્લના 'ગરમ' ફોટા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube