CAA: સરકાર આકરા પાણીએ, કહ્યું-`રેલવેને નુકસાન પહોંચાડનાર પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારી દો`
રેલવે રાજ્યમંત્રીએ કહ્યું કે `જો કોઈ પણ રેલવે સહિત સાર્વજનિક સંપત્તિને નષ્ટ કરે તો એક મંત્રી તરીકે હું નિર્દેશ આપુ છું કે તેમને જોતા જ ગોળી મારી દો.`
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (citizenship amendment act 2019) વિરુદ્ધ પૂર્વોત્તર (North-East) સહિત દિલ્હી (Delhi) માં વિરોધ પ્રદર્શન ચાલુ છે. ઉપદ્રવીઓએ રેલવે (Railway) સહિત અન્ય સરકારી સંપત્તિઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેને લઈને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી સુરેશ અંગડી (Suresh Angadi)એ રેલવે અધિકારીઓને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
જામિયા-AMU હિંસા: સુપ્રીમમાં દોડી આવેલા અરજીકર્તાઓની CJIએ બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?
રેલવે રાજ્યમંત્રીએ કહ્યું કે 'જો કોઈ પણ રેલવે સહિત સાર્વજનિક સંપત્તિને નષ્ટ કરે તો એક મંત્રી તરીકે હું નિર્દેશ આપુ છું કે તેમને જોતા જ ગોળી મારી દો.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....