જાણીતા  સિંગર જુબીન નૌટિયાલ આજે વહેલી પરોઢે અકસ્માતનો ભોગ બન્યા. તેઓને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ તેઓ ઈમારતની સીડી પરથી પડતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જુબીન નૌટિયાલની કોણી તૂટી ગઈ અને તેમના માથામાં, પાંસળીઓમાં પણ ઈજા થઈ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube