થાઈ ફૂડ રેસીપી: પોર પીયા થોડ મેનફ્રેંગ
સામાન્ય રીતે આપણને ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડીયન જેવી પ્રાદેશિક વાનગીઓ બનાવવાની રીત ખૂબ સરળતાથી મળી જતી હોય છે. પરંતુ જ્યારે થાઇ રેસિપી એ પણ ગુજરાતીમાં મળવી ખૂબ મુશ્કેલ હોય છે. ત્યારે આજે અમે તમારા માટે એક થાઇ રેસિપી લઇને આવ્યા છીએ. આજે અમે તમને સોમ તમ થાઈ (થાઇ સલાડ) બનાવતાં શિખવાડીશું . સોમ તુમ થાઈ એ લીલા પપૈયાનું સલાડ છે, જેમાં 4 સ્વાદ (ખાટો, મીઠો, મસાલેદાર અને ખારો) સ્વાદનો સમાવેશ થાય છે.
પોર પીયા થોડ મેનફ્રેંગ
જરૂરી સામગ્રીઃ
તૈયાર કરવાની રીતઃ
સ્પ્રીંગ રોલ ફ્રોઝન પેસ્ટ્રી |
4 |
પાણી |
1 ચમચી |
કોર્ન ફ્લોર |
2 ચમચી |
છૂંદેલા બટાકા |
1 કપ |
સફેદ મરી પાવડર |
¼ ચમચી |
ખાંડ |
¼ ચમચી |
સિંગદાણાનો ભૂકો |
2 ચમચી |
લાલ મરચુ પાવડર |
1 ચમચી |
ગાર્નીશ માટે કોથમીર |
|
ચીલી સોસ |
સર્વ કરવા માટે |
મીઠુ |
સ્વાદ માટે |
- છૂંદેલા બટાકા લઈને તેમાં મીઠું, ખાંડ, સિંગદાણાનો ભૂકો, સફેદ મરી પાવડર અને મરચાં ઝીણાં સમારીને નાંખો,
- મિક્સ કરીને 15 મિનિટ સુધી રહેવા દો.
- સ્પ્રીંગ રોલ સીટ લઈને આ મિશ્રણને તેની ઉપર પાથરી ગોળાકારે વાળો.
- ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો.
- થાઈ ચીલી સોસ સાથે ગરમાગરમ પિરસો અને કોથમીર વડે ગાર્નીસ કરો.
કોર્ટયાર્ડ બાય મેરિયોટ શેફ : પ્રિયા જેટ્રીમેટ