Condom Industry: તમને જણાવી દઈએ કે દેશની દસમાંથી છ કોન્ડોમ  (Condom) મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઔરંગાબાદમાં છે. એટલું જ નહીં, મહારાષ્ટ્રના ઔરંગાબાદથી વિશ્વના લગભગ 36 દેશોમાં કોન્ડોમની  (Condom) નિકાસ કરવામાં આવે છે. કોન્ડોમના  (Condom) ઉત્પાદન માટે વિશ્વમાં પ્રખ્યાત ભારતનું આ શહેર તેના ઉત્પાદન અને તેના પુરવઠા માટે જાણીતું છે. કોન્ડોમના  (Condom) માસિક ઉત્પાદનના આંકડા બધાને ચોંકાવી દે છે. દેશની લગભગ 6 કોન્ડોમ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માત્ર ઔરંગાબાદમાં જ છે. ઔરંગાબાદમાં સ્થાપિત આ કોન્ડોમ  (Condom) કંપનીઓ દર મહિને લગભગ 10 કરોડ કોન્ડોમનું ઉત્પાદન કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો


વિદેશમાં થાય છે કોન્ડોમનો સપ્લાય
મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરે પોતાની કોન્ડોમ  (Condom) પ્રોડક્ટ્સથી માત્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. દેશની 10માંથી 6 કોન્ડોમ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઔરંગાબાદમાં છે. અહીંથી વિશ્વના લગભગ 36 દેશોમાં કોન્ડોમની સપ્લાય કરવામાં આવી રહી છે. ઔરંગાબાદમાં બનેલા કોન્ડોમ  (Condom) કેટલાક એશિયન દેશો ઉપરાંત યુરોપ, લેટિન અમેરિકા, આફ્રિકામાં સપ્લાય કરવામાં આવે છે. આ જ કારણે ઔરંગાબાદની ના દેશ-વિદેશમાં પ્રખ્યાત થઈ છે.


એક મહિનામાં ઘટી જશે લટકતી ચરબી, આજથી આ વસ્તુનું શરૂ કરો સેવન, જિમ જવાની જરૂર નથી!


કરોડોનું ટર્નઓવર
ઔરંગાબાદમાં આ કોન્ડોમ  (Condom) કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર 300 થી 400 કરોડ રૂપિયાની આસપાસ છે. આ કોન્ડોમ  (Condom) કંપનીઓમાં લગભગ 30 હજાર લોકો કામ કરે છે. આ કોન્ડોમ  (Condom) કંપનીઓ નાઈટ રાઈડર્સથી લઈને કામસૂત્ર કોન્ડોમ (Kamasutra Condom), નાઈટ રાઈડર્સ કોન્ડોમ (Night Riders Condom) સુધીની ઘણી મોટી બ્રાન્ડના કોન્ડોમનું ઉત્પાદન કરે છે. લગભગ 50 થી 60 પ્રકારના કોન્ડોમ તૈયાર કરવામાં આવે છે. કામસૂત્ર કોન્ડોમ  (Condom) ભારતમાં બીજા નંબરની સૌથી મોટી કોન્ડોમ બ્રાન્ડ તરીકે ઓળખાય છે.


ખલી કરતા પણ ખતરનાક નીકળ્યા આ ગુજ્જુ કાનજીભાઈ! એક એક કરીને દાબી ગયા 12 લાડુ!


ગુજરાતીઓને નથી પસંદ કોન્ડોમ!
ગુજરાતીઓને નથી પસંદ કોન્ડોમ, તેમને ફ્રી સેક્સમાં રસ છે. આ અમે નથી કહી રહ્યાં પણ સરવેમાં સામે આવેલાં આંકડાંઓ પરથી સામે આવી છે આ ચોંકાવનારી હકીકત...હાલમાં જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવેલાં એક મહત્ત્વના સરવે મુજબ હવે કોન્ડોમનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. 10,000 યુગલોમાંથી માત્ર પુડુચેરીમાં 960, પંજાબમાં 895, ચંદીગઢમાં 822 અને હરિયાણામાં 685, હિમાચલ પ્રદેશમાં 567, રાજસ્થાનમાં 514 અને ગુજરાતમાં 430 લોકો કોન્ડોમનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં ઘણાં યુગલોને આ અંગે પુછવામાં આવતા તેમણે કન્ફર્ટની વાત કરી હતી. કે કોન્ડોમને બદલે ફ્રી સેક્સમાં વધારે કન્ફર્ટ રહે છે. આ એક મોટું કારણ પણ સામે આવ્યું છે.


અંધેર નગરી ગંડુ રાજા! ગુજરાતના આ સ્માર્ટ સિટીમાં બત્તી ગુલ થતા જ છવાઈ જાય છે અંધારપટ