Top 10 Viral Videos 2021: વર્ષના ટોપ 10 વીડિયો, દ્રવિડનો `ગુંડા અવતાર` તો મહિલાનો દારૂનો ક્રેઝ, વડોદરાનો આ Video જોઈ આંખો ભીની થઈ જશે
વર્ષ 2021 બસ હવે પૂરું થવાની તૈયારીમાં છે. વર્ષ ખતમ થતા જ નવા વર્ષની શરૂઆત થઈ જશે. લોકો અત્યારથી નવા વર્ષને આવકારવાની તૈયારીઓ કરી રહ્યા છે. વાત કરીએ ચાલુ વર્ષ એટલે કે 2021ની તો તેણે લોકોને ભાવુક કરવાની સાથે સાથે હસવા માટે પણ અનેક તક આપી. આ તક મળી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના કારણે.
Top 10 Viral Videos 2021: વર્ષ 2021 બસ હવે પૂરું થવાની તૈયારીમાં છે. વર્ષ ખતમ થતા જ નવા વર્ષની શરૂઆત થઈ જશે. લોકો અત્યારથી નવા વર્ષને આવકારવાની તૈયારીઓ કરી રહ્યા છે. વાત કરીએ ચાલુ વર્ષ એટલે કે 2021ની તો તેણે લોકોને ભાવુક કરવાની સાથે સાથે હસવા માટે પણ અનેક તક આપી. આ તક મળી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના કારણે. કોરોના વાયરસની દહેશતના કારણે અનેક લોકોએ ઘરમાં રહેવા માટે મજબૂર થવું પડ્યું. આવામાં સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો લોકોના ટાઈમપાસનું સાધન બન્યા. આ વાયરલ વીડિયો જોઈને તમારા મોઢા પર હાસ્ય રેલાઈ જશે.
પાવરી ગર્લનો વીડિયો
વર્ષ 2021માં જે સૌથી વધુ વાયરલ રહ્યો વીડિયો એ છે પાકિસ્તાની ગર્લનો જે પાવરી ગર્લના નામથી મશહૂર થઈ ગઈ. પાવરી ગર્લનું સાચું નામ દનાદીર મોબિન છે અને તેના વીડિયોને રિયલ ટચ આપ્યો હતો યુટ્યૂબર યશરાજ મુખાતેએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube