શિવ કુમાર, શાહજહાંપુર: શાહજહાંપુરમાં મંગળવાર (27 ઓગસ્ટ)ના ગોઝારો અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે ટેમ્પાની ઉપર એક ટ્રક પલ્ટી મારી ગયો હતો. આ દૂર્ધટનામાં 15 લોકોના મોત થયા હોવાની જાણકારી મળી રહી છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- પુંછમાં ઝડપાયો 1 આતંકી, પાકિસ્તાન તરફથી થયું સીઝફાયર ઉલ્લંઘન


દુર્ઘટના રોજા સ્ટેશનના જમૂકા તિરાહે પર થયો છે. ઘટનાની જાણકારી મળતા સ્થાનિક પોલીસ પહોંચી ગઇ છે અને ગ્રામીણોની મદદથી મૃતકોને ટ્રક અને ટેમ્પાની વચ્ચે દબાયેલા લોકોને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રાહત બચાવ કાર્ય હજી સુધી ચાલી રહ્યું છે અને મૃતકોની સંખ્યા વધી શકે છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...