મુંબઇ : અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસને તમિલનાડુમાં ગૃહીણીઓને વેતન આપવાની જાહેરાત કરી છે. તેમની જાહેરાત અંગે શશિ થરૂર અને અભિનેત્રી કંગના રનોતમાં જીભાજોડી શરૂ થઇ ચુકી છે. શશિ થરૂરનું કહેવું છે કે, હવે સમગ્ર રીતે તેના પક્ષમાં છે. તેમણે કહ્યું ટ્વીટ કર્યું કે, ઘરનાં કામકાજને વૈતનિક રીતે મંજુરી આપવા અને રાજ્ય સરકાર દ્વારા ગૃહીણીઓની સેવાઓને માન્યતા મળશે. તેનું મૌદ્રીકરણ થશે. તેના કારણે તે સશક્ત થશે અને તેની સ્વાયત્તા પેદા થશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING