શરમ કરો! 2 બાળકોની માતાને નાની છોકરી સાથે પ્રેમ થયો!, બંને ઘરેથી ભાગ્યા!
Jharkhand Police: આ તરફ નાની છોકરીના પરિજનોનું કહેવું છે કે, મહિલા નાની છોકરીની જિંદગી ખરાબ કરવા ઇચ્છે છે. હાલ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, બન્નેની ભાળ મળ્યા બાદ જ સાચી હકીકત સામે આવશે.
Dhanbad: દુનિયાભરમાંથી રોજબરોજ પ્રેમ પ્રકરણના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે પરંતુ આ કિસ્સો થોડો અલગ જ છે, જે ઝારખંડના ધનબાદનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં છૂટાછેડા લીધેલી મહિલા નાની ઉંમરની છોકરીને ભગાડી ગઇ હોવાનો આરોપ લાગ્યો છે. મહિલાને 2 બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર મહિલા અને નાની ઉંમરની છોકરી 15 સપ્ટેમ્બરથી ગાયબ છે. જો કે, પોલીસ ફરિયાદ થતા હાલ બન્નેની શોધખોળ શરૂ છે. આ પહેલાં પણ બન્નેના સંબંધ પરિવારજનોને જાણ થતા સંબંધ પર રોક લગાવી પરંતુ મુલાકાત તો ચાલુ જ રહી હતી.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: 1 જાન્યુઆરીથી બંધ થઇ જશે 2000 ની નોટ, 1000 રૂ. ની નોટ લેશે સ્થાન! શું છે આ સમાચાર
આ પણ વાંચો: આગામી 24 કલાકમાં બંધ થઇ જશે તમારું સીમકાર્ડ, મોકલવામાં આવી રહી છે નોટીસ
આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: Merry Christmas: વિમાન લઇને આકાશમાં ઉડી ગયા હરણ! જુઓ ધમાકેદાર Video
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube