યોગી કેબિનેટ વિસ્તરણ Live: 5 કાલિદાસ માર્ગ પર CMને મળવા પહોંચ્યા સંભવિત મંત્રી

યોગી મંત્રીમંડળનું બુધવારે (21 ઓગસ્ટ) વિસ્તરણ થવા જઇ રહ્યું છે. યોગી સરકાર તેમની પહેલી કેબિનેટ વિસ્તાર કરવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગી સરકાર આ વખતે તેમની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને મંત્રી બનાવી શકે છે.
લખનઉ: યોગી મંત્રીમંડળનું બુધવારે (21 ઓગસ્ટ) વિસ્તરણ થવા જઇ રહ્યું છે. યોગી સરકાર તેમની પહેલી કેબિનેટ વિસ્તાર કરવા જઇ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, યોગી સરકાર આ વખતે તેમની કેબિનેટમાં કેટલાક નવા ચહેરાઓને મંત્રી બનાવી શકે છે. 5 કાલિદાસ માર્ગ પર સીએમ યોગીને મળવા માટે સંભવિત મંત્રી પહોંચ્યા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યોગી કેબિનેટમાં 15થી 18 નવા ચહેરાઓ સામેલ થઇ શકે છે.
આ પણ વાંચો:- મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌરનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો