YouTube પર વિડીયો બનાવીને કમાયા કરોડો રૂપિયા, ઘરમાં ઘૂસ્યા ઇનકમ ટેક્સના અધિકારીઓ
Income Tax Raid: યુપીના બરેલીનો રહેવાસી તસ્લીમ શેરબજાર સંબંધિત વીડિયો બનાવે છે અને ઈન્કમ ટેક્સ પણ ભરે છે. આ દાવો તેના ભાઈ ફિરોઝે કર્યો છે. ફિરોઝનું કહેવું છે કે તેનો ભાઈ Trading Hub 3.0 નામથી યુટ્યુબ એકાઉન્ટ મેનેજ કરે છે.
Youtube Earnings: ઉત્તર પ્રદેશમાં એક YouTuber તસલીમના ઘરે આવકવેરા વિભાગે રોડા પાડ્યા છે, જેમાં 24 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે તસ્લીમ ઘણા વર્ષોથી યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યો છે અને તેણે અત્યાર સુધીમાં 1 કરોડ રૂપિયાની કમાણી કરી છે. YouTuber પર આરોપ છે કે તેણે ગેરકાયદેસર રીતે પૈસા કમાયા છે. જોકે, તેના પરિવારે આ આરોપોને સદંતર ફગાવી દીધા છે.
યુપીના બરેલીનો રહેવાસી તસ્લીમ શેરબજાર સંબંધિત વીડિયો બનાવે છે અને ઈન્કમ ટેક્સ પણ ભરે છે. આ દાવો તેના ભાઈ ફિરોઝે કર્યો છે. ફિરોઝનું કહેવું છે કે તેનો ભાઈ Trading Hub 3.0 નામથી યુટ્યુબ એકાઉન્ટ મેનેજ કરે છે.
આ તેજાનાની ખેતી કરશો તો દર મહિને કરશો લાખોની કમાણી, દરેક ઘરમાં છે ડિમાન્ડ
Camphor Totke: કપૂરની ગોળી ખોલી દેશે બંધ કિસ્મતના તાળા, આર્થિક સંકટ પણ થશે દૂર
Lucky Name: આ અક્ષરથી નામ શરૂ થનાર લોકોને અચાનક મળે છે સક્સેસ અને ધન-દોલત
'અમે ઇન્કમ ટેક્સ પણ ચૂકવ્યો'
તેણે દાવો કર્યો હતો કે તેણે યુટ્યુબમાંથી 1.2 કરોડ રૂપિયાની આવક પર 4 લાખ રૂપિયા ચૂકવ્યા છે. ફિરોઝે કહ્યું, 'અમે કોઈ ખોટું કામ કર્યું નથી. અમે અમારી યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ, જેમાંથી અમે સારી કમાણી કરીએ છીએ. આ જ સાચુ છે. આ દરોડો એક સુનિયોજિત કાવતરું છે. તસ્લીમની માતાએ એવો પણ દાવો કર્યો હતો કે તેમના પુત્ર પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો
બીજી તરફ ભૂતકાળમાં બજાર નિયમનકાર SEBI એ યુટ્યુબની કેટલીક ચેનલો પર ગેરમાર્ગે દોરનારા વીડિયો પોસ્ટ કરીને શાર્પલાઇન બ્રોડકાસ્ટ લિમિટેડના શેરના ભાવમાં હેરાફેરીના કેસમાં 9 એકમો પર લાદવામાં આવેલ પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો હતો.
જોવા મળ્યું હતું સેબીનું કડક વલણ
આ મામલાની પ્રાથમિક તપાસના આધારે સેબીએ માર્ચમાં 24 કંપનીઓને શેરબજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે હવે આમાંથી નવ કંપનીઓ પર લાદવામાં આવેલા પ્રતિબંધની પુષ્ટિ કરી છે.
સેબીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે આ એકમો નકલી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ (PFUTP) નિયમોના નિષેધ હેઠળ પ્રથમ દૃષ્ટિએ સામેલ હોવાનું જણાયું હતું.
આ હસીનાઓ સામે ચાંદની ચમક પણ ફિક્કી પડે છે!!! મેકઅપની ક્યારે પડતી નથી જરૂર
સ્વિત્ઝરલેંડ કરતાં પણ સુંદર છે ગુજરાતનું આ હિલસ્ટેશન, મનમોહી લેશે વાદળોનું સામ્રાજ્ય
Tourism: સૌદર્ય તમે ખેંચી જશે પણ ચોમાસમાં અહીં જવાની ભૂલ ન કરતા , મુશ્કેલીમાં મુકાશો
આ આદેશમાં જતીન મનુભાઈ શાહ, અંગદ એમ રાઠોડ, હેલી જતીન શાહ, દૈવિક જતીન શાહ, અશોક કુમાર અગ્રવાલ, અંશુ અગ્રવાલ, અંશુલ અગ્રવાલ, હેમંત દુસાદ અને અંશુલ અગ્રવાલ કંપની HUF પરનો પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. સેબીએ આમાંથી ચાર લોકોને કેટલીક છૂટ આપી છે.
ઈંડા આપનારો પર્વત, ઇંડા ચોર્યા તો ખૂલી જશે ભાગ્યના દ્વાર,30 વર્ષ જોવી પડે છે રાહ
શું બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તમારી ઉંઘ? વહેલા ઉઠવા પાછળ ગહન છુપાયેલું છે રહસ્ય
સેબીને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે મે 2022ના બીજા પખવાડિયામાં શાર્પલાઈન બ્રોડકાસ્ટ કંપનીના શેરને લઈને યુટ્યુબ પર કેટલાક ભ્રામક અને ખોટા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં રોકાણકારોને આ કંપનીના શેરમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી હતી.
Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય
1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube