આ નવું હિન્દુસ્તાન છે ઘરમાં ઘુસશે પણ અને મારશે પણ... Uriનું દમદાર Trailer રિલીઝ
18 ડિસેમ્બર 2016... આ તે તારીખ છે જ્યારે કાશ્મીરનાં ઉરી બેઝ કેમ્પ પર લશ્કરી ડ્રેસમાં ઘુસી આવેલા આતંકવાદીઓએ નિ:શસ્ત્ર સૈન્ય જવાનો પર હૂમલો કરી દીધો. જેમાં 19 જવાનો શહીદ થઇ ગયા. આતંકવાદીઓની આ હરકતથી સમગ્ર દેશમાં સરકાર વિરોધમાં અસંતોષ વ્યાપી ગયો. જેના પ્રેશરથી સરકારે સર્જીકલ સ્ટ્રાઇક જેવું પગલું ઉઠાવ્યું અને અનેક આતંકવાદીઓને ઠાર મારીને ન માત્ર પોતાનાં જવાનોનો બદલો લીધો પરંતુ પાકિસ્તાનને પણ માત્ર બોલીને નહી એક્શન કરીને ચેતવણી આપી.
નવી દિલ્હી : 18 ડિસેમ્બર 2016... આ તે તારીખ છે જ્યારે કાશ્મીરનાં ઉરી બેઝ કેમ્પ પર લશ્કરી ડ્રેસમાં ઘુસી આવેલા આતંકવાદીઓએ નિ:શસ્ત્ર સૈન્ય જવાનો પર હૂમલો કરી દીધો. જેમાં 19 જવાનો શહીદ થઇ ગયા. આતંકવાદીઓની આ હરકતથી સમગ્ર દેશમાં સરકાર વિરોધમાં અસંતોષ વ્યાપી ગયો. જેના પ્રેશરથી સરકારે સર્જીકલ સ્ટ્રાઇક જેવું પગલું ઉઠાવ્યું અને અનેક આતંકવાદીઓને ઠાર મારીને ન માત્ર પોતાનાં જવાનોનો બદલો લીધો પરંતુ પાકિસ્તાનને પણ માત્ર બોલીને નહી એક્શન કરીને ચેતવણી આપી.
અગસ્તા વેસ્ટલેંડ ગોટાળાનાં વચેટિયાને પરત લાવવા દેશનાં શક્તિશાળી અધિકારીની મહત્વની ભુમિકા...
અત્રે ઉલ્લેખનીય છે કે વિક્કીએ સર્બિયામાં આ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. ફિલ્માં કમાન્ડર ઇન ચીફનો રોલ નિભાવવા માટે વિક્કીએ પોતાનું 20 કિલો વજન વધાર્યું છે. ઉપરાંત પરેશ રાવળ અજીત ડોભાલની દમદાર ભુમિકામાં જોવા મળશે.
જરૂરી સમાચાર ! સરકાર દ્વારા 69 હજાર પ્રાથમિક શિક્ષકોની ભરતીની જાહેરાત...