Uttarkashi Tunnel: ટનમાં આવી છે 41 મજૂરોની હાલત, પહેલીવાર આવ્યો સામે અંદરનો Video
Uttarakhand Tunnel Rescue Operation Latest Video: ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારોનો વીડિયો સામે આવ્યો છે. કામદારો છેલ્લા 10 દિવસથી ટનલમાં ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. પ્રથમ વખત સુરંગમાં ફસાયેલા કામદારોને ખીચડી અને દાળ જેવા ખોરાક પાઇપ દ્વારા મોકલવામાં આવ્યા હતા.