જોખમી નદીમાં પગ મૂક્યા વગર એક ડગલુ પણ આગળ વધી નથી શક્તા કાશ્મીરના આ ગામના લોકો

સમગ્ર ભારત દેશની તસવીર બદલાઈ ચૂકી છે, પરંતુ આ ગામમાં કોઈ બદલાવ આવ્યો નથી. તેઓ કહે છે કે, આજ દિન સુધી જેટલા પણ ઈલેક્શન થયા છે, તેમાં વોટ આપ્યો, નેતાઓએ પુલના વાયદા પણ કર્યા, પણ વાયદો પૂરો નથી કર્યો.