Viral Photo: પોતાની જાતને સમજો છો સ્માર્ટ? શોધી બતાવો ત્રાસી લાઈન, મગજ ચકરાવે ચઢી જશે
ઈન્ટરનેટ પર ઘણી એવા સવાલ-જવાબ અને પઝલ જોવા મળે છે જેનો જવાબ શોધવા માટે પરસેવો છૂટી જાય છે. ઘણી વખત આપણ ફોટો જોઈને ભ્રમમાં પડી જઈએ છીએ કે શું આ અસલી છે કે નકલી? ચલો આવો જ એક ફોટો તમને બતાવીએ જેને જોઈને તમે થોડી વાર માટે વિચારમાં પડી જશો.
Viral Photo: સોશિયલ મીડિયામાં એક એવો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને લોકોનું મગજ ફરી ગયું છે. કોઈ પણ ત્રાંસી લાઈન શોધી શક્યું નથી.
ઈન્ટરનેટ પર ઘણી એવા સવાલ-જવાબ અને પઝલ જોવા મળે છે જેનો જવાબ શોધવા માટે પરસેવો છૂટી જાય છે. ઘણી વખત આપણ ફોટો જોઈને ભ્રમમાં પડી જઈએ છીએ કે શું આ અસલી છે કે નકલી? ચલો આવો જ એક ફોટો તમને બતાવીએ જેને જોઈને તમે થોડી વાર માટે વિચારમાં પડી જશો.
આ ફોટો તમને કરી દેશે કનફ્યુઝ
સોશિયલ મીડિયામાં વાયરલ થવા વાળા આ ફોટાને જ્યારે તમે એક નજરે જોશો તો લાગશે કે ઘણી બધી લાઈન્સ ત્રાસી છે પરંતુ તે લાઈન પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો તો તે લાઈન તમને સીધી લાગશે. આ પઝલમાં એ જ કહેવામાં આવ્યું છે કે ત્રાસી લાઈન શોધો. મહેંદી રંગની લાઈનો એક દમ સીધી જોવા મળી રહી છે. જ્યારે તેની આસપાસની ગ્રે લાઈન ત્રાસી લાઈન છે.
WhatsApp પર આવી રહ્યું છે ધાંસૂ ફીચર! Group Admins ને મળશે આ Superpower
ત્રાંસી લાઈન શોધવામાં છૂટી જશે પરસેવો
અચાનક નજર પડે છે ત્યારે એવું લાગે છે કે સીધી લાઈન્સમાંથી અમુક લાઈન ત્રાસી છે પરંતુ એવું નથી કેમકે ગ્રે રંગની ત્રાસી લાઈન કન્ફ્યૂઝ કરે છે. ઘણા લોકોએ લાંબા સમય સુધી ફોટો જોયા પછી હાર માની લીધી આને જ ઈલ્યુઝન કહેવાય છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર હેન્ડ ક્રેડિટ પર શેર કરવામાં આવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube