ઉત્તર પ્રદેશના જનપદ કાસગંજથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટરે તેની પત્નીને તેના બે પ્રેમીઓ સાથે હોટલમાં આપત્તિજનક સ્થિતિમાં રંગેહાથ રંગરેલિયા મનાવતા પકડી. આ ઘટના બાદ ડોક્ટર પતિ અને તેના પરિજનોએ પત્ની અને તેના  બે પ્રેમીઓની ખુબ પીટાઈ કરી. આ હાઈવોલ્ટેજ ડ્રામાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાની સૂચના મળતા જ પોલીસ  ઘટનાસ્થળે પહોંચી ગઈ અને મહિલા અને તેના બંને પ્રેમીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. બંને પ્રેમીઓને શાંતિ ભંગ કરવાના આરોપસર જેલમાં મોકલી દેવાયા. 


ડોક્ટર પતિએ પત્નીને બે પ્રેમીઓ સાથે પકડી
પોલીસે જણાવ્યાં મુજબ પતિ અને પત્નીમાં છેલ્લા બે વર્ષથી વિવાદ ચાલતો હતો. બંને અલગ અલગ રહે છે. પત્ની પણ ડોક્ટર છે અને કાસગંજ જિલ્લામાં જ સરકારી હોસ્પિટલમાં તૈનાત છે. એવું કહેવાય છે કે મહિલા ડોક્ટરનો પતિ તેની પત્ની પર ઘણા સમયથી નજર રાખી રહ્યો હતો. બુધવારે મહિલા ડોક્ટર બે યુવકો સાથે હોટલમાં રંગે હાથ પકડાઈ. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube