Couple Romance Openly on Bike: ભિલાઈમાં કપલનો ચાલતી બાઇક પર રોમાન્સનો વીડિયો વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં યુવક અને યુવતી ચાલતી બાઇકમાં રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને રોમાન્સ કરનાર બંનેની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Couple Romance Openly on Bike: વાસ્તવમાં આખો મામલો ભિલાઈનો છે જ્યાં એક છોકરો ભિલાઈના જયંતિ સ્ટેડિયમના પાછળના રોડ પર નંબર વગરની હાઈસ્પીડ બ્લેક કલરની બાઇકમાં નીકળ્યો હતો. તેની પાછળ કેટલાક સ્કૂટર અને બાઇક ચાલકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરો અને છોકરી બાઇક પર ફિલ્મી સ્ટાઈલમાં રોમાન્સ કરી રહ્યાં છે. છોકરાના જેકેટથી છોકરીનો ચહેરો છુપાયેલો હતો.


ચાલતી બાઇક પર કપલે રોમાન્સ કર્યો
આ કપલ ટાઉનશીપના રસ્તાઓ પર રોમાન્સ કરતા જોવા મળ્યા હતા. બંને કપલ જયંતિ સ્ટેડિયમથી સ્મૃતિ નગર સુધી આ રીતે એકબીજાને ગળે વળગીને નીકળ્યા હતા. આ લોકોએ અશ્લીલતાની તમામ હદો વટાવી દીધી હતી. ત્યારે આ વીડિયોથી પોલીસની ફજેતી થઈ રહી હતી. કારણ કે થોડા દિવસો પહેલા જ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તેની ચિંતા કર્યા વગર આ પ્રેમી યુગલ આફત દુર્ઘટનાને આમંત્રણ આપતું હોય તેવી હરકતો બાઈક પર કરી રહ્યુ હતુ.. તેમ છતાં આ પ્રેમી કપલને રોકવા વાળું કોઈ રસ્તા પર દેખાયુ ન હતું. 


વધુ એક દુશ્મન દેશનો આવી ગયો કાળ, આજે નૌસેનાને મળશે INS વાગીર


38 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતો લોટ હવે થશે સસ્તો, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય


સ્ટંટ કરવાના ચક્કરમાં ઈજ્જતના થયા ધજાગરા, ઊંધા માથે પટકાતા નીકળી ગયુ પેન્ટ


જુઓ વીડિયો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube